ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

રવિવાર, 11 ઑગસ્ટ, 2019

વરસાદ શાયરી || વરસાદની સાથે રોમેન્ટિક શાયરી With દિલું રાઠોડ

જો ને બેઉ ધોધમાર વરસે..!!
બહાર વરસાદ 🌧️🌧️
ને અંદર તારી યાદ..!!😥😥
Miss U Sweet Heart
💖 Dilu Rathod 💖
 http://diludiary.blogspot.com
__________________________________________________
આવો કયારેક એવી રીતે મારી પાસે કે...
આવતા એક પળ અને
જતા આખી જિંદગી વીતી જાય....😘😘
__________________________________________________
બાંધ્યા વાદળા તમારી યાદોના મારી આંખમાં
આવો તો ભીંજાઈએ આપણે આ વરસાદમાં.🌧️💖
http://diludiary.blogspot.com
__________________________________________________
મને ક્યાં ગરજ છે આ ગરજતાં વાદળાની ?🌨🌧 👰🏻 તું મને સ્પર્શી જા એટલે, હું આખો ય ચોમાસું-ચોમાસું !⛈
🌊 #Dilu #Rathod
__________________________________________________
❛ના કર આંખો ની લેવડ દેવડ વરસતા વરસાદમાં..😘
એક તો ભીંજાયેલ છુ ને "તુ" વધારે ભીંજવે છે...#💖🌧️
http://diludiary.blogspot.com
__________________________________________________
આજ કાલના  પ્રેમ ને જોઈ વાદળ પણ શીખ્યા છે...
વાતાવરણ તો બધે કરે પણ વરસે અમુક જ જગ્યા એ..!!
__________________________________________________
એક કોરું વાદળ મોકલાવ ....
કે મારે આજ વરસવું છે અનરાધાર...
સંયોગ પણ કેવો ઘડાયો...
હું છું આ પાર ને તું પેલે પાર...💖💖
http://diludiary.blogspot.com
__________________________________________________
લખ્યા બે શબ્દો તારી યાદોના મોસમમાં,
આગમન થયું શ્રાવણની ઝરમરતી આ બુંદોનું;
વાંચી આ લાગણીઓ નો વરસાદ,
આંખોને હૈયું બોલ્યું હું પણ હવે વરસુ ને??💖💖
__________________________________________________
ભય સૂચક થઈ
આ સપાટી "સ્મરણો" ની,
ક્યાંક બહુ "વરસાદ" હોય
એવું લાગે છે...!!!
http://diludiary.blogspot.com
💖 Dilu Rathod 💖
__________________________________________________
પ્રિય......
તું એટલે વડોદરાનો ધોધમાર વરસાદ,
અને હું એટલે અમદાવાદનું નાનું ઝાપટું. ❤
__________________________________________________
તુ ઉછળતી એક એવી નદી છે,
મારૂ જેમા વહાણ ડુબી ગયુ છે,
કેવી રીતે તારા માથી હુ બહાર આવુ,
દોરડું તો વચ્ચે થી ટુટી ગયુ છે.💖🌧️
http://diludiary.blogspot.com
__________________________________________________
જોજે ન લાગે કોઈ વિજોગણ નો શ્રાપ ક્યાંક,
ગિરનાર! થા ન આટલો સુંદર અષાઢમાં...!!!🌧️
__________________________________________________
વહી રહી છે લાગણીયો હવે પાણી ની માફક,
પ્રેમના કદરદાન તારી આ અદા છે કૈક ઘાતક.
__________________________________________________
તરસ લાગી છે ને પાણી ની બાધા છે
કૈક આવી મારી પ્રેમ ની વાર્તા છે.💖
http://diludiary.blogspot.com
__________________________________________________
બેસતા ચોમાસે તો આખે આખી આંખોવરસી ગઈ,
હજી માંડ બે પ્રેમ ની વાતો કરી...
ત્યાં તો જુદાઈ આવી ગઈ..!😥
__________________________________________________
હવામાન ની આગાહી એક તરફ
અને તારી લહેરાતી લટ ની તબાહી એક તરફ.💖
http://diludiary.blogspot.com
__________________________________________________
કહી દો કોઈ આ વરસાદ ને કે ધીમે ધીમે વરસે...
જો મને એની યાદ આવી ગઈ,
તો મુકાબલો બરાબરી નો થશે....❤️
__________________________________________________
અચાનક જ શાંતિ છવાઈ ગઈ,
લાગે છે ભીની ઋતુ માં યાદ એમની આવી ગઈ.❤️
__________________________________________________
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ...
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે...❤️
__________________________________________________
તારા ગાલ મા પડતા, આ ખાડા પુરાવી નાખજે....
સામે ચોમાસું આવે છે, ને મારે પાણીની ઘાત છે....😘😘
__________________________________________________
❤ પ્રેમ વરસાવે છે મજામાં લાગે છે,
વરસાદ આજે નશામાં લાગે છે !! 😍😍
💖 Dilu Rathod 💖
__________________________________________________
વરસાદ જેવી તું અને માટી જેવો હું,
વરસતી રહે તું ને મહેકતો રહું હું..❤️
http://diludiary.blogspot.com
__________________________________________________
વરસતા વરસાદમાં શોખ બન્નેને  છે,
અમને બળવાનો એમને પલળવાનો.😘😍
__________________________________________________
💖💖❤️Collection By Dilu Rathod💖💖❤️
www.diludiary.blogspot.com
__________________________________________________

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી