ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Purani Yade સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Purani Yade સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 9 મે, 2020

કંકોત્રી થી એટલું પુરવાર થાય છે

કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે.❤️
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

हम गुले कोह हैं ख़ुश्कसाली में खिल जाएंगे

हम गुले कोह हैं
ख़ुश्कसाली में खिल जाएंगे
रेशमी हैं बूटे तुम्हारे
तुलु-ए-आफ़ताब^ में जल जाएंगे,
~ इस्लाम शेरी
(*पहाड़ी फूल, ^सूर्योदय)
******

रस्मों को निभाने की आदत क्यूँ लूँ  भला
तेरे करीब आने की इजाज़त क्यूँ लूँ भला
तुझ तक जो पहुँचना है तो रुकना नहीं मुमकिन
मैं थक के कहीं भी छाँव में राहत क्यूँ लूँ भला.. .
~ सारांश

******
तीसरा शख़्स मसअले का सबब होता है
तीन मिसरों का कोई शेर नहीं होता साहेब
~ नामालूम 

******
क्या ख़बर थी कि हवा तेज़ चलेगी इतनी
सारा सहरा मिरे चेहरे पर बिखर जाएगा
~ नामालूम 

******
ये लीजिए सोच अपनी....
.... मुझे गिरी हुई मिली है.!!!
~ नामालूम 

******
दिल की सोहबत मुझे हर वक्त जवां रखती है
अक्ल के साथ चला जाऊं तो बूढ़ा हो जाऊं।
~ नामालूम 

******
वो तू ही है जो चला गया
वो तू ही है जो रह गया
एक दिल है जो बिखर गया
एक धड़कन है जो रह गई
~ नामालूम 

******
हर किसी से बिछड़ गया हूँ मैं
कौन दिल में मिरा मलाल रखे
शहरे-हस्ती का अजनबी हूँ मैं
कौन आख़िर मेरा ख़्याल रखे
~ जौन एलिया

******
कभी तो होगी कोई आहट का़सिद के कदमों की
ये मेरा दरवाज़ा मुद्दतों से सूना-सा क्यूँ है।
~ नामालूम 

******
खुलेगी आँख तो समझोगे ख़्वाब देखा था
ये सारा खेल मिरी जान एक रात का है
~ नामालूम 

******
माना मैं तन्हा हूँ...
मगर इस कदर भी नहीं कि,
तुझे याद करूँ...!!
~ नामालूम 

******
ख़्वाब तो ख़ैर हम उस बज़्म से ले आए थे
लेकिन इस ख़्वाब की ताबीर कहाँ से आई
~ नामालूम 

******
क्या आप कर रहे हैं हिमाकत गजब भिया
दिखला रहे हैं शम्स को ही अदना सा दिया
जुगनू  पकड़ के  हाथ में  इतरा  रहे हो  यूँ
जैसे कि  पा लिया हो कोई  ताजो तख्तियाँ
~ नामालूम 

******
दाग़ वो अब थोड़े गहरे हो चले है
चेहरे को थोड़े से अंधरे में रखा जाए !!
~ नामालूम 

******
हुनर दे, असर दे, सबर दे या रब,
तेरे होने की हम को, ख़बर दे या रब...
~ नामालूम 

******
वो चेहरा किताबी रहा सामने
बड़ी ख़ूबसूरत पढ़ाई हुई
~ बशीर बद्र

******
वही सुलूक वही भीख चाहता हूँ मैं...
वही फ़क़ीर हूँ कासा बदल के आया हूँ...
~ अकबर मासूम

******
मैं जिस ज़ुबान में करता हूँ शायरी
भँवरे उसी ज़ुबाँ में फूलों के कान भरते हैं
~ सरदार सलीम

******
गेसू-ए-यार का बल क्या जाने
कैसी होती है ग़ज़ल क्या जाने
जिसकी मुमताज़ नहीं है कोई
वो भला ताजमहल क्या जाने
~ सरदार सलीम

શુક્રવાર, 8 માર્ચ, 2019

પુરાની યાદે પાર્ટ 49

પુરાની યાદે પાર્ટ 49

એ સાહેબ
આજે એક સુંદર નજારો જોવા મળિયો આજે હું બસ સ્ટેન્ડમાં ઉભો હતો મારી બસ હજી આવાની વાર હતી
અને ત્યાં અચાનક મારા કાન માં નાના બાળક નો રડવાનો અવાઝ  આવીયો તો મારું ધ્યાન ત્યાં ગયું અને જોયું તો એક નાનું બાળક રડતું હતું

એ રડતાં બાળક ને એની માતા એ હાથમાં લઈ આલુલું....ઉલુલું....કહ્યું અને બાળક તરત છાનુંમાનું રમવા લાગ્યું
મારી નજર ત્યાં જ હતી અને મને થોડીક જાણવાની જિજ્ઞાસા વધી ગઈ તો મેં એ બહેન ને પૂછ્યું કે એને તમે એવું તો શું કીધું આ 2 શબ્દો માં કે આ એક 1 વર્ષ કરતા ઓછી ઉંમર નું બાળક રડતા રડતા રમવા લાગ્યું અને હસવા લાગ્યું

ત્યારે એ બહેન જે જવાબ આપો એ સાંભળી ને મારા મુખે થી આહ નીકળી ગઈ
એક હળવા સ્મિત સાથે મને જવાબ આપ્યો કે એના માટે એક મહિલા નો જન્મ લેવો પડે તો જ આ માતા અને પુત્ર નો પ્રેમ સમજાય

અને એની જવાબ સાંભળી ને એક નાનકડું સ્મિત આપી ને હું મારી બસ માં બેસી ગયો
મહિલા દિવસ ની શુભકામનાઓ

નોંધઃ આ સત્યઘટના ઉપર લખેલ છે

નોંધઃ તમારો અભિપ્રાય આપતા રેહજો અને તમારા બધા ના અભિપ્રાય મારા માટે ખૂબ જ મહત્વ ના છે

★★【પડછાયો】★★

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

પુરાની યાદે પાર્ટ 42 -આજનો પ્રેમ.

પુરાની યાદે પાર્ટ 42 -આજનો પ્રેમ.

એ સાહેબ
આજ ના પ્રેમ માં જેટલા સાચો પ્રેમ કરે છે એટલું જ એમને જલ્દી move on થવું હોય છે.આજ ના પ્રેમમાં બધા ને એક બીજા ની યાદોમાં નથી જીવું કારણ કે જીદંગી એક વાર મળી છે અને બસ move  on થઈ ને એવું સાબિત કરવું છે કે હું પ્રેમ બવ કરતો/કરતી પણ આ કારણો થી અમારું breakup થયું.

જીદંગી ભર તમને પ્રેમ કરશે પછી ભલે breakup ના 5 કે 10 વર્ષ પણ કેમ ના થયા હોય પણ એની યાદ ક્યારે ભુલાતી નથી.પણ સાહેબ અત્યાર નો પ્રેમ તો એવો છે કે જે તમારા જોરે અને તમને સમય આપે અને ખુશ રાખે એ true love અને જે હતો એ હતો થઈ જાય છે.બસ અત્યારે લોકો ને પ્રેમ ના નામે move on થવું હોય છે પછી એ ચાહે છોકરો હોય કે છોકરી

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ આજ ની પરિસ્થિતિ મુજબ ની પોસ્ટ છે તમારો અભિપ્રાય આપજો

પુરાની યાદે પાર્ટ 41.

પુરાની યાદે પાર્ટ 41

એ સાહેબ
જ્યારે આપણે પ્રેમ માં હોય અને આપણું સામે વાળું પાત્ર કોક બીજા ની વાત સાંભળી ને આપણે ને જયારે રેલનશીપ ખતમ કરે ત્યારે એક જ વાત યાદ રાખજો.જ્યારે આપણાં પોતાના જ આપણી સાચી વાત પર વિશ્વાસ ના કરી બીજા ની ખોટી વાત માં ને સ્વીકારે અને વિના વાંકે આપણે સાંભળવું પડે.

ત્યારે જે ગુસ્સો અને મગજ માં વિચાર ના વાવાઝોડા ઉભા થયા હોય એને કાબુમાં રાખવા ખૂબ જ મુશ્કેલ છે
પણ છેલ્લે એમ વિચારી ને શાંત થઈ જવું કે ભગવાન રામ પણ બીજાની વાત માની ને સીતા માતા ને અયોધ્યા બહાર કાઢ્યા હતા.

તો આપણી આ સમાજ શુ ગણતરી માં લે એટલે દુનિયા નું કામ છે પ્રેમ કે દોસ્તી માં એક બીજા કેમ અલગ થાય એ જોવાની આ દુનિયા ના લોકો ને ટેવ છે તો આપણે આપણી મસ્તી માં જીવીએ

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપવાનું ચુકતા નહિ મિત્રો તમારા અભિપ્રાય આગળ ના પાર્ટ માટે ઉપયોગી થાય છે.

પુરાની યાદે પાર્ટ 40-આપણો મિત્ર.

પુરાની યાદે પાર્ટ  40【આપણો મિત્ર】

એ સાહેબ
દોસ્ત એટલે હરામી હલકો ભૂખળ વાંદરો કંજૂસ વગેરે જેટલા નામ આપી એટલા ઓછા પડે.સબંધો ભલે લોહીના ના હોય પણ ચિંતા અને સંભાળ એટલી  જ રાખે જેટલી આપણા ભાઈ અને બહેન રાખે.જીવન માં ભલે તને ગમે તેટલા કાંડ કરો પણ ખોટા રસ્તે ના જવાદે એ દોસ્ત
gf અને bf આવે ને જાય પણ દોસ્ત નામ નો નંગ તો ભેગો ને ભેગો જ હોય છે

મિત્ર ખૂબ જ હરામી હોય છે ex નું નામ લઈ ને  24 કલાક હેરાન કરે એ આપણો દોસ્ત પણ મિત્રો એક વાત છે
દોસ્ત સારો મળ્યો ને તો જીવનમાં મોજ છે બાકી ખરાબ મળિયો તો ઉપાધી જ છે.પણ વાલા દોસ્ત હોય તો તમારા જેવા Love you taaro

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપજો અને અમુક શબ્દો બીજા ના છે

પુરાની યાદે પાર્ટ 39-પ્રેમ એવો આપણો.

પુરાની યાદે પાર્ટ 39【પ્રેમ એવો આપણો】
એ સાંભળ
પ્રેમ એવો આપણો જેમ ઠંડીમાં હૂંફ આપે તાપાણી ના ગમે ક્યાંય કે ના હોય બીજી એવી પ્રેમવાર્તા આપણી
જ્યારે દિલ આપ્યુ તને તો લાગ્યું કે આખું ગામ ધ્રુજવા લાગ્યું.ઝેર કરે એવું જાણે તાપણી માં લાકડું બળવા લાગ્યું

કરે લોકો સબંધ તોડવા મેહનત કેટલી કે થાકે નહિ ગણાવતા મારી ભૂલો કેટલી પણ લોકો કરે એ કરવા દો. છે મને વિશ્વાસ મારો  પ્રેમ છે એવો કલકળતી ઠંડીમાં આપે હૂંફ તાપણી જેવો/

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારો અભિપ્રાય આવકાર્ય છે

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 38 -દિલ તૂટે એટલે જીદંગી પુરી ?

પુરાની યાદે પાર્ટ 38 (દિલ તૂટે એટલે જીદંગી પુરી?)

એ સાહેબ,
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણી દુનિયા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ છે.જ્યારે એ વ્યક્તિ છોડી ને જાય ત્યારે આપણે પાગલ અને વિચારવાની શક્તિ છોડી દઈએ છીએ.અમુક લોકો તો ડિપ્રેશન માં આવી જાય છે અમુક લોકો તો suiside ની પણ કોશિશ કરે છે.એવા લોકો ને મારો એક જ સવાલ છે શું મરવા થી કે ઉદાસ રેહવાથી તમને એ પાછા મળી જશે.

જે છોડી ને ગયા છે એ જો ક્યારેય પાછા નથી જ આવના જો એ પાછા આવાના હોટ તો એ છોડી ગયા હોત?
એવા વ્યક્તિ સાથે સબંધ રાખી ને તમે તમારો સમય ખૂબ જ વેડફીયો છે તો હવે બસ અને પોતાની મરજી મુજબ જીદંગી જીવો બિન્દાસ.ભૂલી જાવ એને જે તમને ભૂલી ગયા કારણ કે જીંદગી ખૂબ જ નાની છે પોતાના માટે જીવો બીજા માટે નહીં

★★(પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપજો અને જો મારી વાત સાથે સેહમત હોય તો તમારો અભિપ્રાય આપજો.

પુરાની યાદે પાર્ટ 37 -શાયરીઓ ની મહેફિલ.

પુરાની યાદે પાર્ટ 37 (શાયરીઓ ની મહેફિલ)

એ સાહેબ,
હતી મારે પણ શાયરીઓ ની મહેફિલ,
પણ આજે શબ્દભંડોળ ખૂટી ગયું.

ખજાનો હતો મારી પાસે પણ પ્રેમ નો બહુજ વિશાળ,
પણ કરીને વિશ્વાસઘાત કોઈ એ પણ લૂંટી ગયું.

ભેગો કર્યો હતો પ્રેમ સાંભળી ને એક પાત્ર માં,
પણ એ પાત્ર જ વધુ પડતા પ્રેમ થી ફૂટી ગયું.

ઘણા ના દિલ જોડી આપીયા આજે મારુ જ દિલ તૂટી ગયું.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારા અભિપ્રાય આપજો અને હવે આવનારી પોસ્ટ મિત્રો માટે છે તો તમારા અભિપ્રાય અને વિચારો મને પર્સનલ માં મોકલવા વિનંતી.

પુરાની યાદે પાર્ટ 36 -તારા તોફાની વાળ.

પુરાની યાદે પાર્ટ 36 (તારા તોફાની વાળ)

એ સાંભળ,
કાબુમાં રાખ તારા વાળ ને અને જરાક જો તું મારા હાલ ને.જ્યારે તું આવે છે ત્યારે હું રોજ જોવું છું નવી એ તારા વાળ ની ધમાલ ને,વધી ને પોહચી ગયા છે કમર લગી ને અને આ દ્રષ્ય જોઈ ને ઘણા લોકો દીવાના થાય છે.

સૂતી હોય ત્યારે એ અડી જાય છે તારા ગાલ ને હક જ્યાં મારો હોય છે એ મારી પહેલાં પોહચી જાય છે,
સાચું કવ છું બવ મોઢે ચડાવી ને રાખ્યા છે તે તારા તોફાની વાળ ને.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપતા રેહજો

પુરાની યાદે પાર્ટ 35 -પ્રેમ એક અધુરો શબ્દ છે.

પુરાની યાદે પાર્ટ 35 (પ્રેમ એક અધુરો શબ્દ છે)

એ સાહેબ,
પ્રેમ એક અધુરો શબ્દ છે
જે પૂરો ન થવા માટે જ બનેલો છે.

★★ ( પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ   i am right this post 
yes યા no
અભિપ્રાય આપજો મિત્રો

પુરાની યાદે પાર્ટ 34 -પરી ની વાર્તા.

પુરાની યાદે પાર્ટ 34 (પરી ની વાર્તા)

એ સાંભળ,
આજે નાના છોકરાઓ કહેતા હતા.પરી ની વાર્તા સંભળાવો ને, અને મારી નજર તારા ઘર ની બારી પર આવી ને અટકી ગઈ.

  ★★(પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃઅભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.

પુરાની યાદે પાર્ટ 33.

પુરાની યાદે પાર્ટ 33

એ સાંભળ,
ધુમ્મસ ઠંડી સ્વેટર ગરમ કોફી અને તું
આ જ તો છે મારી  મનગમતી ૠતુ

★★ (પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે તો આપતા રેહજો અને insta માં follow  કરવાનું ભૂલતા નહિ
Insta id @hits_official_a.c

પુરાની યાદે પાર્ટ 32 -તમે અને તું વચ્ચે નો તફાવત.

પુરાની યાદે પાર્ટ 32 (તમે અને તું વચ્ચે નો તફાવત).

એ સાંભળ,
તમે અને તું વચ્ચે નો તફાવત એટલે આભ અને જમીન જેટલો તફાવત.તમે ની સામે દુઃખ વર્ણવી સકાતું નથી,અને તું ની સામે દિલ ખોલી ને વાત થાય છે.તમે ના ખભા પર માથું મૂકી ને રડી સકાતું નથી અને તું ના ખભા પર માથું રાખીને hug કરી ને રડી શકાય છે.તમે માનવચક શબ્દ છે અને તું આત્મવાચક શબ્દો ની હરોળમાં આવે છે.

 ★★( પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારો અભિપ્રાય આવકાર્ય છે અને insta માં fllowe કરવાનું ભૂલતા નહિ મિત્રો અને તમારા મિત્રો ને પણ કેહજો હમણાં આપણે નવી શરૂઆત કરવા જઇએ છીએ insta મા તો fllowe કરવાનું ચુકતા નહિ

પુરાની યાદે પાર્ટ 31 -હું તને જ પ્રેમ કરીશ.

પુરાની યાદે પાર્ટ 31 (હું તને જ પ્રેમ કરીશ)

એ સાંભળ,
તું મને પ્રેમ કરી ને કે દોસ્તી કરી ને મૂકી શકીશ.તો પણ પ્રેમ તો હું તને જ કરીશ.તું મારી જોડે બોલ્યા વગર રહી શકીશ.તો હું તારા બોલવાની રાહ જોઇશ.તને મારી જરૂર કાયમ નહિ રહે પણ મને તારી કમી કાયમ રેહસે.

તારું જીવન સફળ પણ થશે  મારા વગર પણ હું ક્ષણ ક્ષણ તારા વગર હારીશ.એ સાંભળ મર્યા પછી પણ નફરત નહિ કરું તને.તમે પામવા માટે ઇશ્વર પાસે બીજો અવતાર માંગીશ.પ્રેમ માં સાથે રેહવું તો જરૂરી નથી ને 2 જાણ નિભાવી તો જ પ્રેમ થાય એ જરૂરી તો નથી તું પ્રેમ કરીશ કે ના કર,પણ હું પ્રેમ તો તને જ કરીશ.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ આ પોસ્ટ જે એકબીજા થી અલગ થયાં હોય અને 2 માંથી એક સામે વાળા ની રાહ જોતું હોય એના દિલ ની વાત

પુરાની યાદે પાર્ટ 30 -Pubg અને Tiktok માં યુવાધન.

પુરાની યાદે પાર્ટ 30 (Pubg અને Tiktok માં યુવાધન)

એ સાહેબ,
આપણે બધા જાણીએ છીએ કે tiktok અને pubg આવા થી છોકરીઓ અને છોકરાઓ આ 2 App નો ખુબ જ ઉપયોગ વધી ગયેલ છે.અત્યારે tiktok  અને pubg game એ લોકો ની વિચારવાની શક્તિ જ છીનવી લીધી છે મિત્રો વાત ને સમજો પોતાના માટે સમય આપો relaity  ની દુનિયામાં જીવો.

application use કરો પણ એની પાછળ પાગલ ના થાવ tiktok ઉપર રૂપાળા છોકરાઓ અને છકરીઓ ના હાવભાવ જ જોવા મળશે.એમ સમય વેડફવા કરતા સંજય રાવલ કાજલ ઓઝા રાજભા ગઢવી અને જય વસાવડા સાહેબ ને સાંભળો તો તમને કાક નવી રાહ મળશે.

pubg માં લોકો એટલા મશગુલ થઈ જાય છે કે પોતાનો કિંમતી સમય એમાં વેડફી નાખે છે એ સમય નો બગાડ જ છે.pubg મા અને tiktok માં 4 5 કલાક નો સમય અપાય છે પણ માતા પિતા કે ભાઈ બહેન કે મિત્રો ને સમય આપતો નથી.

મિત્રો પડછાયો કહે છે જો વાત મારી સત્ય લાગે તો આ Aap થી દુર રેહજો.રાજભા ના શબ્દો માં કે આજ નું યુવાધન ને બરબાદ કરવા મા આ 2 app નો ખુબ જ મોટો ફાળો છે

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ મારી પોસ્ટ ગમી હોય તો તમારો અભિપ્રાય આપજો
Special Thanks For  
Jigar kavaiya (વિચારો નું વાવેતર)
Sangita ji (ઋહની ઇશક)
રાજભા ગઢવી (લોક સાહિત્ય કલાકાર)

પુરાની યાદે પાર્ટ 29 -Feeling એકલતા નું પંખી.

પુરાની યાદે પાર્ટ 29 (Feeling એકલતા નું પંખી)

એ સાંભળ,
શાયર આબાદ નામ બદનામ દિલ જીગર જાન પણ આજે પણ (Feeling એકલતા નું પંખી).હસી ખુશી ગમ આંસુ દેખાવ ના ખાલી બાકી આજે પણ (Feeling એકલતા નું પંખી).દિલ❤ રોગ પ્રેમ સ્નેહ હારેલો પડછાયો આશિક લાગે નામ બધા મને એ નામ થી બોલાવે મને બાકી આજે પણ (Feeling એકલતા નું પંખી).

કામ હોય ત્યારે hi  બાકી તો ખાલી bye પણ કામ ખાલી નામનો નમૂનો અમુક નજરનો બાકી આજે પણ (Feeling એકલતા નું પંખી).ડૂબેલો ફરેલો પોતાના વિચારોમાં ધૂળ માટી પરસેવો કામ હજારનો સમજી ના શકે કોઈ મને એટલે જ આજે પણ (Feeling એકલતા નું પંખી).

★★【પડછાયો】★★ (એકલતા નું પંખી)
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપજો આ એકલતા માં સાથ આપજો.

પુરાની યાદે પાર્ટ 28 - મારી બેસ્ટ ફ્રેન્ડ અજીબ હતી

પુરાની યાદે પાર્ટ 28 (મારી બેસ્ટ ફ્રેન્ડ અજીબ હતી)
એ સાહેબ,
ક્યારેક ખૂબ વાતો કરતી ક્યારેક આખો દિવસ Offline રેહતી ક્યારેક નાની નાની વાતો માં મારી જોડે લડતી.
કારણ વગર એકલી એકલી હસ્તી ગમે ત્યારે ફોન માં હેરાન કરતી ક્યારેક ખુદ સાથે વાતો કરતી.ક્યારેક તો કોઈ પણ ગીત ઉપર ડાન્સ કરતી ક્યારેક ફોન ઉપર સાવ સ્ટુપીડ જેવી વાતો કરતી ક્યારેક ગમે ત્યારે મળવા બોલાવતી.

ક્યારેક ગાળો આપતી ક્યારેક મારી પણ લેતી ક્યારેક મને પાગલ કેહતી.બસ આવી બધી વાતો એ જ એને મારા દિલ માં જગ્યા બનાવી હતી.હા એ અજીબ હતી પણ ગમે તેમ તોય મારી Best Friend હતી મારી હરેક વાત માનતી મારી care કરતી હા એ મારી Best Friend હતી.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ મિત્રો તમારો અભિપ્રાય આપજો અને તમારી Best Friend ને મોકલજો

પુરાની યાદે પાર્ટ 26 -મનાવસે કોણ ?

પુરાની યાદે પાર્ટ 26 (મનાવસે કોણ) ?

એ સાંભળ,
હું પણ રિસાયેલો અને તું પણ રિસાયેલી હોઈશ તો મનાવસે કોણ?
હું પણ ચૂપ તું પણ ચૂપ તો આ ખામોશી તોડસે કોણ? દરેક નાની વાત માં ખોટું લગાવશું તો આ સંબંધ નિભાવશે કોણ? દૂર થઈ ને તું પણ દુઃખી હું પણ દુઃખી તો પહેલા હાથ આગળ વધારશે કોણ?

તું પણ ખુશ નથી કે હું પણ ખુશ નથી તો એક બીજા ને માફ કરશે કોણ? એક અહંમ મારામાં એક અહંમ તારા માં તો અહંમ ને હરાવશે કોણ? આ બધાં સવાલો નો જવાબ આપણે 2 જ છીએ ચાલ જેટલી પળ પળ મળી છે સાથે રહેવા જીવી લઈએ એકબીજા ની સાથે એકબીજા ના પ્રેમમાં એકબીજાની યાદમાં.

કોણ કહે છે પ્રેમ વિરહ હોય દુઃખ હોય વેદના હોય પીડા હોય એ બધું ભૂલી ને આપણે નવા સબંધો ની સુવાસ ઠેર ઠેર પોહચાડીએ.સબંધો તો ઈશ્વરની દેન છે બસ થોડી નિભાવવાની રીત માં થોડો થોડો ફેર છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે અને તમારો અભિપ્રાય આપતા રેહજો અને જે રુઠેલાં હોય એને  મનાવી લેજો

પુરાની યાદે પાર્ટ 25 -તરછોડી ગયું છે.

પુરાની યાદે પાર્ટ 25 (તરછોડી ગયું છે)

એ સાંભળ,
તારા કોઈ Status કે તારી કોઈ પોસ્ટ હું જોવા નથી માંગતો,હું sms કરું અને તમે એને ignore કરો એના કરતાં sms ના જ કરવા બેહતર છે કારણ કે હું મારી self respect ખોવા નથી માંગતો.જ્યાં સુધી આડકતરી રીતે મારુ ધ્યાન ધ્યાન રાખે છે.ત્યાં સુધી મારી પીડા મારા શબ્દોમાં અનુભવી શકીશ.

પણ જ્યારે હું પણ તારી જેમ તને block કરીશ ત્યારે તને પણ મારા જેટલું જ દુઃખ થશે જ્યાં લગી  unblock માં છો ત્યાં લગી યાદ કરી લો.લાગણી માપવાની સાધન બની ગયો છું આજે તમે છોડી ને ગયા છો.
હું પેલા થી જ શૂન્ય હતો તમે આવિયા ને કિંમત થઈ આજે ફરી થી શૂન્ય થઈ ગયો.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ ઉપર ની એક Line કોપી કરેલ છે બાકી ના શબ્દો મારા પોતાના અનુભવ ઉપર થી છે જે એક વ્યક્તિ ના દિલ ની વાત કહે છે અભિપ્રાય કોમેન્ટમા આપતા રહેજો મિત્રો.

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી