ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

હું એક શિક્ષક છું,

હું એક શિક્ષક છું, હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં શિક્ષણ,સંસ્કાર,રિત,રિવાજ,જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે...

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી? સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી...

#હિંગોળગઢ- એનો ઇતિહાસ અને જાણવાલયક વાતો

#હિંગોળગઢ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી...

સોમવાર, 15 જૂન, 2020

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો યાદી ઝરે છે આપની ... નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ : કલાપી જન્મસ્થળ : લાઠી ,,સૌરાષ્ટ્ર  જન્મ : ૨૬ -૧ -૧૮૭૪  દેહાવસાન : ૯ - ૬ - ૧૯૦૦  જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ .  પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપી નો...

ગુરુવાર, 21 મે, 2020

ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા

ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે છે. રામાયણના યુદ્ધમાં અસુરોના હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’...

મધર ડે શાયરી | #MotherDayStatus | #MotherDaySpacial | મધર ડે વિશે જાણો

‘મધર ડે’ કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચૂકવી શકાય. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ...

બુધવાર, 6 મે, 2020

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ  #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ...

ગુરુવાર, 30 એપ્રિલ, 2020

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ શું તમને ખબર છે સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ...

રવિવાર, 15 માર્ચ, 2020

મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર

━━━━━━━━━━━━━━━━━━━━━━━          ❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ] ━━━━━━━━━━━━━━━━━━━━━━━  જન્મ તારીખ :- 29 August 1905   મત્યુ તારીખ :-  03 ડિસેમ્બર, 1979  મેજર ધ્યાનચંદનો જન્મ  અલ્હાબાદમાં થયો હતો.  તે ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ...

બુધવાર, 11 માર્ચ, 2020

હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?

હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં? ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે.હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને...

હોળી વિશે માહિતિ -હોળી પર નિબંધ

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ...

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  " ૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે . ૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી . https://diludiary.blogspot.com/ આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો...

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે.. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ *“આવોને પારેવાં, આવો ને ચકલાં,* *ચોકમાં દાણા નાખ્યા છે.* ” જન્મ : નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી) ઉપનામ : બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી માતા – કાશીબા પિતા -ભગવાનજી ➖શિક્ષણના  વ્યવસાયમાં...

બુધવાર, 6 નવેમ્બર, 2019

500 જનરલ નોલેજ ના સવાલ જવાબ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ 2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક 3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર 4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં...

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી