બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*“આવોને પારેવાં, આવો ને ચકલાં,*
*ચોકમાં દાણા નાખ્યા છે.* ”
*ચોકમાં દાણા નાખ્યા છે.* ”
જન્મ : નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)
- ઉપનામ : બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
- માતા – કાશીબા
- પિતા -ભગવાનજી
➖શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.
- પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
- ૧૯૦૫ – મૅટ્રિક.
➡️૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
➡️૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
➡️૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
➡️૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત
➡️૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
➡️૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
➡️૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત
⭕ *મુખ્ય રચનાઓ*
➡️શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું અઘરું છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
➡️બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય નાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
➡️ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં
*ગિજુભાઈ ને મળેલ સન્માન*
⭕1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
⭕1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો