
#દેશભક્તિ
ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.
એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
વતનકી ફિક્ર કર નાદાં મુસીબત આને વાલી...