ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 12 એપ્રિલ, 2020

આજે એક તાળી એના માટે પણ વગાડજો સાહેબ...

આજે એક તાળી એના માટે પણ વગાડજો સાહેબ...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ,
રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 15 માર્ચ, 2020

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગુજરાતી શાયરી અને ફોટા - ૮ માર્ચ

સ્ત્રીને પ્રેમનું સુખ નહી પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહી પણ પણ પોતાનું સમર્પણ આપશે....
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------

સ્ત્રી👩 સાથે દોસ્તી🤝 કે દુશ્મની😠 કેમ થઈ શકે ? સાહેબ
સ્ત્રી સાથે તો માત્ર પ્રેમ જ થઈ શકે..
-------------------------------------------------------------------



ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી