ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Love Ni Bhavai સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Love Ni Bhavai સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 માર્ચ, 2020

શ્વાસો ના સરવાળાએ જિંદગીના હિસાબ કરી નાખ્યાં..

શ્વાસો ના સરવાળાએ જિંદગીના હિસાબ કરી નાખ્યાં!
શેષ લાગણી પડી રહી ને દાખલા બેહિસાબ કરી નાખ્યાં!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સંબંધોનો સમાવેશ પણ ત્યાં હોય છે.
જ્યાં ભુલો ભુલવાની સમજણ હોય છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
એવી રીતે ગુલાલ માંગે છે...
કોઈ જાણે વહાલ માંગે છે...
સાફસુથરા રહી પોતે ❤️રંગવા મારો ગાલ માંગે છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ..

પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ,
દિલ પર કબજો તો આંખથી જ થઇ જાય છે...!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
અધૂરા  રહી જવાય  છે,
પૂર્ણ થવાની ઉતાવળમાં.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
હોય છે કોમળતા જેમના ચહેરા પર.
એમનું હૈયું પણ ક્યારેક કઠણ નીકળે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

Online પ્રેમ કરતા લોકોની અડધી જિંદગી તો..

Online પ્રેમ કરતા લોકોની અડધી જિંદગી તો
એકબીજાને Block અને Unblock કરવામા જતી રહે છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
उसके घर से दूर नहीं है मेरा घर
कमबख्त  कोरोना ने कदम रोक रखे है ।
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
આજે તડકો સુગંધિત થઇ ગયો….
નકકી તારી ઓઢણી કયાંક સુકાઈ રહી છે..!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં...

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
💕લાખ પ્રયત્નો કરવા છતાં,
કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે
નફરત ના કરી શકાય એ જ સાચો પ્રેમ છે !!💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
માણસ જ માણસને સમજી ના શકે,
તો કોની પાસે અપેક્ષા રાખી શકાય !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી