
આજે મિત્રો તમારી સમક્ષ રાજસ્થાની પ્રવાસનો એક નાનકડો કિસ્સો મુકું છું.માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સોઅમે સવારે ફ્રેશ થઈને ભગવતી હોટલમાં સવારે નાસ્તો કરવા માટે ત્રણ મિત્રો ગયા. સવારની ગુલાબી ઠંડીમાં રાજસ્થાની આલુ પરોઠા અને ચાનો ઓર્ડર કર્યો. પહેલા થોડી ચા પીધી. બાદ આલૂ પરોઠા મંગાવ્યા. હું આમેય...