મનડું ભિન્જાયૂ હતુ એનું સ્મિત જોઈને,
રહ્યુ કહ્યુ ચિત્ત પણ એ જ લઇ ગયા.
કરવા માંગતો હતો જેને હુ મારા પોતાના,
“તુ તો મારો જ છે” એ મને કહી ગયા.
અમે તો હાથ મા ગુલાલ પકડી ઉભા રહ્યાં,
અને એમનાં ગાલ આપમેળે ગુલાબી થઇ ગયા.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
...
સમય સમયની વાત છે સાહેબ,
ગઈ કાલે જે રંગ હતો આજે તે ડાઘ છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
બધા માટે તો કાલે હોળી હતી દિલું,
પણ મને તો એની યાદો જ રોજ રંગી દે છે.
...
એવું નથી કે રંગ કલરમાં જ હોય સાહેબ,
કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંત નાં રંગ માં
વેરાય છે ખુશ્બુ વાતાવરણ માં
તેમ તું પણ આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમ માં
...
આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે,
મારા માટે તો એ જ હોળી અને એ જ ધૂળેટી !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સમજ હતી બેઉમાં ઘણી પણ,
ક્યાં પછી પડ્યું વાંકુ, યાદ કર..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કરી...
મિત્ર કલર ની જેમ હોય છે..
જે આપણી જિંદગી માં રંગ પૂરે છે.
હું કદાચ તમારો ફેવરેઈટ કલર ન બની શકું..
પણ એવી આશા છે કે..
ચિત્ર પુરુ કરવામાં કયાકં તો કામ લાગી શકૂ...
Happy Holi
તમામ મિત્રો ને હોળી ની શુભ કામના હેપ્પી હોળી
________________________________________________
હોળી નો રંગ તો
2 દિવસમાં જતો
રહેશે પણ☝
તમારા જીવનમાં
ખુશીઓનો રંગ
કાયમ માટે રહે
તેવી શુભેચ્છાઓ.....
...
નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર