
ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ
આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.
હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં મિત્રોને યાદ કરીને...