લવ ની ભવાઈ પાર્ટ 75
એ સાંભળ,
એક વાત કહું,
શુ સમજાવું આ દિલ ને શુ જવાબ આપું આ દિલના સવાલો ના શુ જવાબ આપું એ કોઈ કારણ વગર દરેક ક્ષણ ઉદાસ હોય છે.
છે તારી જોડે એના જવાબ,
શુ છે તારી જોડે મારી ખામોશી ના જવાબ?
શુ છે તારી જોડે મારા દર્દ ના જવાબ?
શુ છે તારી જોડે આ આંખો ની ઉદાસી નો જવાબ?
છે એક પણ મારા સવાલ નો જવાબ તારી પાસે?
~★★【પડછાયો】★★~
-Unknown
www.diludiary.blogspot.com
-----------...
લેબલ પ્રેમ કથા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેમ કથા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
શનિવાર, 7 જુલાઈ, 2018
શનિવાર, 15 જુલાઈ, 2017
એની તો વાત જ શી કરૂ?
એની તો વાત જ શી કરૂ?
એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા!
એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું.
જ્યારે તે પોતાના વાળની લટોને વીખે છે ત્યારે ખુસ સુર્ય પણ આથમી જવા માટે મજબૂર થાય છે.
શ્રાવણના ગરજતા વાદળોમાં પુરાયેલી...