
ખાલીપો એટલે...
એક એવા વ્યક્તિ નો વિરહ...
જે આપણી અંદર જીવતો હોય...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પગને સતાવે એવી
કોઈ પાયલ નથી,
બે પંક્તિ લખવાથી
...