ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 22 એપ્રિલ, 2020

રસ્તા પર ના ની તો ખબર નથી,

રસ્તા પર ના ની તો ખબર નથી,
પણ આ ગાલ પર ના ખાડા હાનીકારક હોય છે...!!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------


વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,
 તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...
 શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.
 પણ શું મેળવો છો એમાં જ જીવન છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------


લખું રોજ આટલું બધું તારા વિષે
ને તો‌પણ
કાંઈક કહેવાનું બાકી રહી જાય એ જ પ્રેમ❤💞🌹
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી