પુરાની યાદે પાર્ટ 42 -આજનો પ્રેમ.
એ સાહેબ
આજ ના પ્રેમ માં જેટલા સાચો પ્રેમ કરે છે એટલું જ એમને જલ્દી move on થવું હોય છે.આજ ના પ્રેમમાં બધા ને એક બીજા ની યાદોમાં નથી જીવું કારણ કે જીદંગી એક વાર મળી છે અને બસ move on થઈ ને એવું સાબિત કરવું છે કે હું પ્રેમ બવ કરતો/કરતી પણ આ કારણો થી અમારું breakup થયું.
જીદંગી ભર તમને પ્રેમ કરશે પછી ભલે breakup ના 5 કે 10 વર્ષ પણ કેમ ના થયા હોય પણ એની યાદ ક્યારે...
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019
પુરાની યાદે પાર્ટ 41.
પુરાની યાદે પાર્ટ 41
એ સાહેબ
જ્યારે આપણે પ્રેમ માં હોય અને આપણું સામે વાળું પાત્ર કોક બીજા ની વાત સાંભળી ને આપણે ને જયારે રેલનશીપ ખતમ કરે ત્યારે એક જ વાત યાદ રાખજો.જ્યારે આપણાં પોતાના જ આપણી સાચી વાત પર વિશ્વાસ ના કરી બીજા ની ખોટી વાત માં ને સ્વીકારે અને વિના વાંકે આપણે સાંભળવું પડે.
ત્યારે જે ગુસ્સો અને મગજ માં વિચાર ના વાવાઝોડા ઉભા થયા હોય એને કાબુમાં રાખવા ખૂબ જ મુશ્કેલ છે
પણ છેલ્લે એમ વિચારી...
પુરાની યાદે પાર્ટ 40-આપણો મિત્ર.
પુરાની યાદે પાર્ટ 40【આપણો મિત્ર】
એ સાહેબ
દોસ્ત એટલે હરામી હલકો ભૂખળ વાંદરો કંજૂસ વગેરે જેટલા નામ આપી એટલા ઓછા પડે.સબંધો ભલે લોહીના ના હોય પણ ચિંતા અને સંભાળ એટલી જ રાખે જેટલી આપણા ભાઈ અને બહેન રાખે.જીવન માં ભલે તને ગમે તેટલા કાંડ કરો પણ ખોટા રસ્તે ના જવાદે એ દોસ્ત
gf અને bf આવે ને જાય પણ દોસ્ત નામ નો નંગ તો ભેગો ને ભેગો જ હોય છે
મિત્ર ખૂબ જ હરામી હોય છે ex નું નામ લઈ ને 24 કલાક...
પુરાની યાદે પાર્ટ 39-પ્રેમ એવો આપણો.
પુરાની યાદે પાર્ટ 39【પ્રેમ એવો આપણો】
એ સાંભળ
પ્રેમ એવો આપણો જેમ ઠંડીમાં હૂંફ આપે તાપાણી ના ગમે ક્યાંય કે ના હોય બીજી એવી પ્રેમવાર્તા આપણી
જ્યારે દિલ આપ્યુ તને તો લાગ્યું કે આખું ગામ ધ્રુજવા લાગ્યું.ઝેર કરે એવું જાણે તાપણી માં લાકડું બળવા લાગ્યું
કરે લોકો સબંધ તોડવા મેહનત કેટલી કે થાકે નહિ ગણાવતા મારી ભૂલો કેટલી પણ લોકો કરે એ કરવા દો. છે મને વિશ્વાસ મારો પ્રેમ છે એવો કલકળતી ઠંડીમાં આપે હૂંફ...
મંગળવાર, 25 ડિસેમ્બર, 2018
પુરાની યાદે પાર્ટ 38 -દિલ તૂટે એટલે જીદંગી પુરી ?
પુરાની યાદે પાર્ટ 38 (દિલ તૂટે એટલે જીદંગી પુરી?)
એ સાહેબ,
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણી દુનિયા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ છે.જ્યારે એ વ્યક્તિ છોડી ને જાય ત્યારે આપણે પાગલ અને વિચારવાની શક્તિ છોડી દઈએ છીએ.અમુક લોકો તો ડિપ્રેશન માં આવી જાય છે અમુક લોકો તો suiside ની પણ કોશિશ કરે છે.એવા લોકો ને મારો એક જ સવાલ છે શું મરવા થી કે ઉદાસ રેહવાથી તમને એ પાછા મળી જશે.
જે છોડી ને ગયા છે એ જો ક્યારેય...
પુરાની યાદે પાર્ટ 37 -શાયરીઓ ની મહેફિલ.
પુરાની યાદે પાર્ટ 37 (શાયરીઓ ની મહેફિલ)
એ સાહેબ,
હતી મારે પણ શાયરીઓ ની મહેફિલ,
પણ આજે શબ્દભંડોળ ખૂટી ગયું.
ખજાનો હતો મારી પાસે પણ પ્રેમ નો બહુજ વિશાળ,
પણ કરીને વિશ્વાસઘાત કોઈ એ પણ લૂંટી ગયું.
ભેગો કર્યો હતો પ્રેમ સાંભળી ને એક પાત્ર માં,
પણ એ પાત્ર જ વધુ પડતા પ્રેમ થી ફૂટી ગયું.
ઘણા ના દિલ જોડી આપીયા આજે મારુ જ દિલ તૂટી ગયું.
★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ...
પુરાની યાદે પાર્ટ 36 -તારા તોફાની વાળ.
પુરાની યાદે પાર્ટ 36 (તારા તોફાની વાળ)
એ સાંભળ,
કાબુમાં રાખ તારા વાળ ને અને જરાક જો તું મારા હાલ ને.જ્યારે તું આવે છે ત્યારે હું રોજ જોવું છું નવી એ તારા વાળ ની ધમાલ ને,વધી ને પોહચી ગયા છે કમર લગી ને અને આ દ્રષ્ય જોઈ ને ઘણા લોકો દીવાના થાય છે.
સૂતી હોય ત્યારે એ અડી જાય છે તારા ગાલ ને હક જ્યાં મારો હોય છે એ મારી પહેલાં પોહચી જાય છે,
સાચું કવ છું બવ મોઢે ચડાવી ને રાખ્યા છે તે તારા તોફાની વાળ ને.
★★【પડછાયો】★★...
પુરાની યાદે પાર્ટ 35 -પ્રેમ એક અધુરો શબ્દ છે.
પુરાની યાદે પાર્ટ 35 (પ્રેમ એક અધુરો શબ્દ છે)
એ સાહેબ,
પ્રેમ એક અધુરો શબ્દ છે
જે પૂરો ન થવા માટે જ બનેલો છે.
★★ ( પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ i am right this post
yes યા no
અભિપ્રાય આપજો મિત્...
પુરાની યાદે પાર્ટ 34 -પરી ની વાર્તા.
પુરાની યાદે પાર્ટ 34 (પરી ની વાર્તા)
એ સાંભળ,
આજે નાના છોકરાઓ કહેતા હતા.પરી ની વાર્તા સંભળાવો ને, અને મારી નજર તારા ઘર ની બારી પર આવી ને અટકી ગઈ.
★★(પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃઅભિપ્રાય આપવાનું ભૂલતા નહ...
પુરાની યાદે પાર્ટ 33.
પુરાની યાદે પાર્ટ 33
એ સાંભળ,
ધુમ્મસ ઠંડી સ્વેટર ગરમ કોફી અને તું
આ જ તો છે મારી મનગમતી ૠતુ
★★ (પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે તો આપતા રેહજો અને insta માં follow કરવાનું ભૂલતા નહિ
Insta id @hits_official_a...
પુરાની યાદે પાર્ટ 32 -તમે અને તું વચ્ચે નો તફાવત.
પુરાની યાદે પાર્ટ 32 (તમે અને તું વચ્ચે નો તફાવત).
એ સાંભળ,
તમે અને તું વચ્ચે નો તફાવત એટલે આભ અને જમીન જેટલો તફાવત.તમે ની સામે દુઃખ વર્ણવી સકાતું નથી,અને તું ની સામે દિલ ખોલી ને વાત થાય છે.તમે ના ખભા પર માથું મૂકી ને રડી સકાતું નથી અને તું ના ખભા પર માથું રાખીને hug કરી ને રડી શકાય છે.તમે માનવચક શબ્દ છે અને તું આત્મવાચક શબ્દો ની હરોળમાં આવે છે.
★★( પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ...
પુરાની યાદે પાર્ટ 31 -હું તને જ પ્રેમ કરીશ.
પુરાની યાદે પાર્ટ 31 (હું તને જ પ્રેમ કરીશ)
એ સાંભળ,
તું મને પ્રેમ કરી ને કે દોસ્તી કરી ને મૂકી શકીશ.તો પણ પ્રેમ તો હું તને જ કરીશ.તું મારી જોડે બોલ્યા વગર રહી શકીશ.તો હું તારા બોલવાની રાહ જોઇશ.તને મારી જરૂર કાયમ નહિ રહે પણ મને તારી કમી કાયમ રેહસે.
તારું જીવન સફળ પણ થશે મારા વગર પણ હું ક્ષણ ક્ષણ તારા વગર હારીશ.એ સાંભળ મર્યા પછી પણ નફરત નહિ કરું તને.તમે પામવા માટે ઇશ્વર પાસે બીજો અવતાર માંગીશ.પ્રેમ...
પુરાની યાદે પાર્ટ 28 - મારી બેસ્ટ ફ્રેન્ડ અજીબ હતી
પુરાની યાદે પાર્ટ 28 (મારી બેસ્ટ ફ્રેન્ડ અજીબ હતી)
એ સાહેબ,
ક્યારેક ખૂબ વાતો કરતી ક્યારેક આખો દિવસ Offline રેહતી ક્યારેક નાની નાની વાતો માં મારી જોડે લડતી.
કારણ વગર એકલી એકલી હસ્તી ગમે ત્યારે ફોન માં હેરાન કરતી ક્યારેક ખુદ સાથે વાતો કરતી.ક્યારેક તો કોઈ પણ ગીત ઉપર ડાન્સ કરતી ક્યારેક ફોન ઉપર સાવ સ્ટુપીડ જેવી વાતો કરતી ક્યારેક ગમે ત્યારે મળવા બોલાવતી.
ક્યારેક ગાળો આપતી ક્યારેક મારી પણ લેતી ક્યારેક...
પુરાની યાદે પાર્ટ 26 -મનાવસે કોણ ?
પુરાની યાદે પાર્ટ 26 (મનાવસે કોણ) ?
એ સાંભળ,
હું પણ રિસાયેલો અને તું પણ રિસાયેલી હોઈશ તો મનાવસે કોણ?
હું પણ ચૂપ તું પણ ચૂપ તો આ ખામોશી તોડસે કોણ? દરેક નાની વાત માં ખોટું લગાવશું તો આ સંબંધ નિભાવશે કોણ? દૂર થઈ ને તું પણ દુઃખી હું પણ દુઃખી તો પહેલા હાથ આગળ વધારશે કોણ?
તું પણ ખુશ નથી કે હું પણ ખુશ નથી તો એક બીજા ને માફ કરશે કોણ? એક અહંમ મારામાં એક અહંમ તારા માં તો અહંમ ને હરાવશે કોણ? આ બધાં સવાલો...
પુરાની યાદે પાર્ટ 25 -તરછોડી ગયું છે.
પુરાની યાદે પાર્ટ 25 (તરછોડી ગયું છે)
એ સાંભળ,
તારા કોઈ Status કે તારી કોઈ પોસ્ટ હું જોવા નથી માંગતો,હું sms કરું અને તમે એને ignore કરો એના કરતાં sms ના જ કરવા બેહતર છે કારણ કે હું મારી self respect ખોવા નથી માંગતો.જ્યાં સુધી આડકતરી રીતે મારુ ધ્યાન ધ્યાન રાખે છે.ત્યાં સુધી મારી પીડા મારા શબ્દોમાં અનુભવી શકીશ.
પણ જ્યારે હું પણ તારી જેમ તને block કરીશ ત્યારે તને પણ મારા જેટલું જ દુઃખ થશે જ્યાં લગી ...
પુરાની યાદે પાર્ટ 24 -જીદંગી માં બધું આવે અચાનક.
પુરાની યાદે પાર્ટ 24 (જીદંગી માં બધું આવે અચાનક)
એ સાહેબ
(જીદંગી માં બધું આવે અચાનક) જિંદગી માં આવે છે કોક અચાનક,જિંદગીમાં મીઠો વળાંક આવે અચાનક. પછી પ્રેમ પણ થાય અચાનક અને દિલ તોડી ને જાય પણ અચાનક.
આવી જ રીતે એક દિવસ જિંદગી પણ પલટો મારશે અચાનક,જો જો સાંભળીને રેહજો આમ જ એક દિવસ દુનિયા પણ છૂટી જવાની છે એ અચાનક.એટલે જ કહું છું મિત્રો જીદંગી ખુશીથી જીવી લ્યો પ્રેમ ગમ સુંદરતા ઘમંડ અભિમાન બધું...
પુરાની યાદે પાર્ટ 23 -હવે તને કોણ હેરાન કરશે ?
પુરાની યાદે પાર્ટ 23 (હવે તને કોણ હેરાન કરશે ?)
એ સાંભળ,
જ્યારે આપણે કોઈ ની બહુજ Care કરતા હોય અને જ્યારે કોઈ સંજોગોમાં અલગ થવાનું આવે ત્યારે એક બીજાની યાદ માં મન માં આવતા વિચારો.મારા ગયા પછી તને કોણ હેરાન કરશે? કરી દીધા છે દૂર હવે કોણ ઝગડો કરશે તમારી સાથે?
નહિ સમજે મારા સિવાય તમારા દિલ ની વાત ક્યાં સુધી આ સત્ય છુપાવશો.રહીશ બધા ની વંચ્ચે છતાં પોતાને એકલા સમજીશું ક્યાં લગી? બધા ની વંચ્ચે હસતા રહીશું...
પુરાની યાદે પાર્ટ 22- જીદંગીમાં આપણે સાથે હોત તો કેવું લાગે.
પુરાની યાદે પાર્ટ 22 (જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)
આજ ની પોસ્ટ તમારા બધા માટે એક લેશન સમાન છે
(જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)
એ સાંભળ,
પોતાનું અભિમાન અને અહંકાર ego કરતા આપણે આપણા સબંધ વધુ સાચવીએ તો કેવું લાગે?
આપણે એક બીજા નો પ્રેમ માં સ્વાર્થ જોઈએ એના કરતાં એક બીજા ને પ્રેમ કરીએ અને એક બીજા ની બની ને રહીએ તો કેવું લાગે?
મારી આંખો ની વાત મારા પેલા તું જાણી લે મારી આંખો...
પુરાની યાદે પાર્ટ 21 -પ્રેમનો અનુભવ.
પુરાની યાદે પાર્ટ 21 (પ્રેમનો અનુભવ).
એ સાહેબ,
જ્યારે આપણે પ્રેમ કરતા હોય છીએ ને ત્યારે સામે વાળાની બધી ભૂલો માફ કરી ને આપણે પ્રેમ નિભવી છીએ પણ સામે નું પાત્ર આપણી મજાક કરતો હોય છતાં પણ આપણે એની કાળજી રાખીએ છીએ.પ્રેમ સમજણશક્તિ પર પડદો પાડી દેશે માત્ર આપણે એની જ નજરો થી દુનિયા જોવી છીએ.
પ્રેમ માં આપણે એની બધી ખરાબ આદત હોવા છતાં આપણે એના વિશે હંમેશા સારુ જ વિચારી એ છીએ. આપણે એને આપણું સર્વશ્રેષ્ઠ...
પુરાની યાદે પાર્ટ 20 -કાળજી રાખવી.
પુરાની યાદે પાર્ટ 20 (કાળજી રાખવી)
એ સાહેબ,
જ્યારે આપણને કોઈ મૂકી ને ગયું હોય અને આપણે એની યાદ માં એની કાળજી ખુશીઓનું પણ આપણે ધ્યાન રાખતા હોય છીએ પણ સામે વાળા ને એની કદર કે આપણી ફિકર હોતી નથી એને તો એમ જ હોય છે કે મેં જે કરું તે જ સાચું.
હું જતાવી નથી શકતો પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ તને એ વાત ની ખબર તો નહીં જ હોય.
તારા કોઈ પણ problem તારા કરતા વધારે મને મારા લાગે છે પણ એ વાત નો અહેસાસ...