પુરાની યાદે પાર્ટ 22 (જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)
આજ ની પોસ્ટ તમારા બધા માટે એક લેશન સમાન છે
(જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)
એ સાંભળ,
પોતાનું અભિમાન અને અહંકાર ego કરતા આપણે આપણા સબંધ વધુ સાચવીએ તો કેવું લાગે?
આપણે એક બીજા નો પ્રેમ માં સ્વાર્થ જોઈએ એના કરતાં એક બીજા ને પ્રેમ કરીએ અને એક બીજા ની બની ને રહીએ તો કેવું લાગે?
મારી આંખો ની વાત મારા પેલા તું જાણી લે મારી આંખો રડતા પહેલા તું હસાવી લે તો જીદંગી કેવી લાગે?
હું રોજ તારા કેહવા મુજબ જીવું એના કરતાં આપણે બંને આપણા વિચારો મુજબ જીવીએ તો જીદંગી કેવી લાગે? હરેક પ્રેમ માં એક બીજા નો ખ્યાલ તો હોય છે પણ આપણે રોજ એક બીજા ને અચાનક surprise આપી તો કેવું લાગે?
★★【પડછાયો】★★
એકલતા નું પંખી
નોંધઃ રાતે 3.30 ની આસપાસ ખુલ્લા આકાશમાં અર્ધચાંદના પ્રકાશમાં એક વ્યક્તિ એ કિધેલા એના વિચારો માંથી લખેલી પોસ્ટ.રોજ તમને તમારી વાત કહું છું આજે તમે બધા આ પોસ્ટ વાંચી ને મનોમંથન કરો અને તમારો અભિપ્રાય આપો
આજ ની પોસ્ટ તમારા બધા માટે એક લેશન સમાન છે
(જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)
એ સાંભળ,
પોતાનું અભિમાન અને અહંકાર ego કરતા આપણે આપણા સબંધ વધુ સાચવીએ તો કેવું લાગે?
આપણે એક બીજા નો પ્રેમ માં સ્વાર્થ જોઈએ એના કરતાં એક બીજા ને પ્રેમ કરીએ અને એક બીજા ની બની ને રહીએ તો કેવું લાગે?
મારી આંખો ની વાત મારા પેલા તું જાણી લે મારી આંખો રડતા પહેલા તું હસાવી લે તો જીદંગી કેવી લાગે?
હું રોજ તારા કેહવા મુજબ જીવું એના કરતાં આપણે બંને આપણા વિચારો મુજબ જીવીએ તો જીદંગી કેવી લાગે? હરેક પ્રેમ માં એક બીજા નો ખ્યાલ તો હોય છે પણ આપણે રોજ એક બીજા ને અચાનક surprise આપી તો કેવું લાગે?
★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો