Courtesy: Harish Modhaરશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે : રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે.મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : "શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી...
લેબલ પ્રેરક પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરક પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023
બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020
એક કુંભાર અને ત્રણ ગધેડા

એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા તો બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને...
શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020
સિંહ -એક અબોલ જંગલનો રાજા

સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો.
જે...
ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી...
મંગળવાર, 18 ઑગસ્ટ, 2020
સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર

મસ્ત સ્ટોરી છે અચૂક વાંચજો, મજા આવશે!! ! પ્રેમ કરવો..........!!!
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ...
તહેવારોની ઉજવણી

પેટ્રોલ પંપ પર કામ કરતા બે લોકોને આજે વાતો કરતા સાંભળ્યા. એ બંનેને આનંદ એ વાતનો હતો કે તહેવારના દિવસોમાં તેમણે 80 રૂપિયામાં ચાર શાક, બે ફરસાણ અને એક મીઠાઈ ખાધી. અને એટલામાં એમનો તહેવાર સુધરી ગયો. માસ્કથી ઢંકાયેલા ચહેરા પાછળથી પણ એમનું સુખ કોરોનાની જેમ સ્પ્રેડ થતું'તું.
આપણી Unsatisfied desires...
હું સુખ શોધી રહ્યો છું

સમય કાઢીને વાંચજો.મજા ન આવે તો પૈસા પાછા.
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ...
રવિવાર, 15 માર્ચ, 2020
રવિવાર, 1 ડિસેમ્બર, 2019
" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "
" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "
૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ તમારું વ્યક્તિત્વ અને તમારો...
આકાશ મનોજ :: એક ભારતીય બાળક

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની...
શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019
આજે મારા દાદાનું શ્રાદ્ધ છે

અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..
હું નીચે ઉતર્યો.દાદા નો હાથ પકડ્યો.દાદા નો હાથ ગરમ.ગળે ને માથે હાથ મુક્યો.એ પણ એકદમ ગરમ.દાદા તાવ થી ધ્રુજતા હતા.મને...
સોમવાર, 15 એપ્રિલ, 2019
એક વાર !, માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
એક વાર !,
માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
વૃક્ષ ના પર્ણો માં વાટ ના દીવાઓ કરી ને નદીના જળ પ્રવાહ માં વહાવતાતા !,
તેમણે જોયું, કે તેમના થી થોડે દુર !, કાનો, નદીના જળ માંથી, દીવાઓ કાઢી કાઢી ને નદી કિનારે, પાળી પર મુકે છે !,
એટલે માતાએ પૂછ્યું કે તું આ શું કરે છે ?, લલ્લા !,
તો, કાન્હા એ કાલી-કાલી ભાષામાં જવાબ આપ્યો !,
કે, મૈયા !, હું આ દીવાઓ ને ડૂબતા બચાવું છું !,
માતાએ...
મંગળવાર, 2 એપ્રિલ, 2019
સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....
સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....
રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો.
પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
...
શુક્રવાર, 22 માર્ચ, 2019
आत्मा की ज्योति
एक दिन राजा जनक ने महर्षि याज्ञवल्क्य से पूछा...
“महात्मन्! बताइए कि एक व्यक्ति किस ज्योति से देखता है और काम लेता है?”
याज्ञवल्क्य ने कहा....
“यह तो बिल्कुल बच्चों जैसी बात पूछी आपने महाराज। यह तो हर व्यक्ति जानता है कि मनुष्य सूर्य के प्रकाश में देखता है और उससे अपना काम चलाता है।”
इस पर जनक बोले...
“और जब सूर्य न हो तब?”
याज्ञवल्क्य बोले...
“तब वह चंद्रमा की ज्योति से काम चलाता है।”
तभी जनक...
બુધવાર, 20 માર્ચ, 2019
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે!
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને?
હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી,
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
મીનરલ વૉટરથી તો આંસુ છે સસ્તા,
ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે...
ગુરુવાર, 14 માર્ચ, 2019
कहीं "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता,देश के नागरिकों की सोच महान होनी चाहिए!
जापान मे ट्रेन की सीट फटी हुई थी,एक जापानी नागरिक ने अपनी बैग में से सूई धागा निकाला और सीट की सिलाई करने लगा!
.
एक भारतीय नागरिक भी उसी ट्रेन मे था,उसने पूछा,क्या आप रेल्वे के कर्मचारी है?
उसने कहा,नहीं मैं एक शिक्षक हूं,मैं इस ट्रेन से हर रोज अप डाउन करता हूँ,जाते वक्त इस सीट की खस्ता हालत देखकर वापस आते वक्त बाजार से सुई धागा खरीद लाया हूँ।
मुझे महसूस होता था कि अगर कोई विदेशी नागरिक इसे...