ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ
આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.
હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં મિત્રોને યાદ કરીને મિત્રતાને નવાજવામાં આવે છે.માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે.
કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ થોડા સમયમાં અલોપ થઇ જાય છે ,જ્યારે ઘણા મિત્રો જીવન ભરના કાયમી મિત્રો બની રહે છે.સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.
મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને મૈત્રીદિન ની શુભેચ્છા....
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે....
વિશ્વ મૈત્રી દિવસની શુભકામનાઓ...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
💘 Dilu Rathod 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
💘 Dilu Rathod 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,-------------------------------------------------------------------
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો