ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર

અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Love Status સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 માર્ચ, 2020

વસંતી વાયરાની અડફેટે અમે પણ ચડ્યા..

વસંતી વાયરાની અડફેટે અમે પણ ચડ્યા,
ને લથબથ સુગંધના પ્રેમમાં અનહદ પડ્યા..!!🌹
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું,
નફરત માં તો તારો ઉલ્લેખ પણ ન હોય….
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મને પારખવો હોય તો ગાઢ અંધકારમાં પારખજે,
દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે...

અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,
ને આંખો માં લોહી ના રંગો ભરે છે,
નીંદર બિચારી પાછી વળી ગઈ,

💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તમે ગયા પણ તમારી યાદ મૂકતા ગયા,
નહોતી કોઈ છતાં ફરિયાદ મૂકતા ગયા,
રેહવું હતું બંધન માં અમને,પણ તમે
આઝાદ મૂકતા ગયા,
તમે તો બચી ગયા પણ અમને બરબાદ
મૂકતા ગયા. 
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તમને ભૂલવા નો કોઈ ઈરાદો નથી
તમારા સિવાય કોઈ નો આ દિલ પર ઈજારો નથી,
કાઢી નાખ તો આ દિલ માંથી તમને
પણ આ નાદાન દિલ માં કોઈ દરવાજો નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

Online પ્રેમ કરતા લોકોની અડધી જિંદગી તો..

Online પ્રેમ કરતા લોકોની અડધી જિંદગી તો
એકબીજાને Block અને Unblock કરવામા જતી રહે છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
उसके घर से दूर नहीं है मेरा घर
कमबख्त  कोरोना ने कदम रोक रखे है ।
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
આજે તડકો સુગંધિત થઇ ગયો….
નકકી તારી ઓઢણી કયાંક સુકાઈ રહી છે..!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

"દુનિયા કહે છે કે ફક્ત નફરત માં જ દુઃખ હોય છે

"દુનિયા કહે છે કે
  ફક્ત નફરત માં જ દુઃખ હોય છે
  પણ સાહેબ,
  હદ થી વધારે લાગણી ઓ પણ,
  વ્યક્તિ ને ઘણીવાર
  તકલીફો આપી જાય છે..."
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે ,
પણ મારા બ્લડ ગ્રૂપ માં તો #Attitude આવે છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
फिर से निकलेंगे तलाश-ए-ज़िन्दगी में
दुआ करना इस बार कोई बेवफा न निकले
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
અર્ઝ કિયા હૈ – અમારુ સ્ટેટસ વાંચવાનો તો સમય નથી ગાલિબ,
પર છોકરીઓના ફોટા લાઇક કરવાનો સમય મળી જ જાય છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પ્રેમ શું ચીજ છે ન્હોતી ખબર,
સાવ અજાણી હતી સ્નેહ સફર,
આજ જામ પીધા પછી જાણ થઇ,
વગર શરાબે થાય નશાની અસર.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે...

તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે,
માણસ છું એટલે એક આંખે હસતા ને
એક આંખે રડતા મને આવડે છે !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તારો પ્રેમ જ મારી મુસ્કાન છે,
તું જ નહીં હોય તો હું ખુશ કેમ રહીશ !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારા વિના તારા પણ એ જ હાલ છે,
ભલે તું ના કહે પણ તને મારી યાદો સાથે
હજુ પણ પ્રેમ છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 15 માર્ચ, 2020

ક્યાંક તો કોઈક તરસ્યું રહ્યું છે સાહેબ...વરસાદ શાયરી

ક્યાંક તો કોઈક તરસ્યું રહ્યું છે સાહેબ...
હા,એટલે જ તો ઉનાળે આભ ભાન ભૂલી વરસ્યું છે...
💓 🌹 💗 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
હોય ચાહત તો મન મૂકીને વરસી જાને એકવાર,
આમ માવઠાંની જેમ તને નિહાળ્યા કરવું ના ચાલે વારંવાર...🌹🌹⛈🌨
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------
અમુક આભાર માને છે ,
તો અમુક આ ભાર માને છે !!

તારા વગર હું એટલે…ભર વસંતે ઉજ્જળ થયેલો કેસુડો જાણે 😥

તારા વગર હું
એટલે…,
ભર વસંતે ઉજ્જળ થયેલો કેસુડો જાણે 😥
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પ્રેમ કરવો ખોટો નથી
પણ કરિયર છોડીને પ્રેમ કરવો
બહુ મોટી મુર્ખતા છે....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ભરેલાં મનની ફરીયાદ હતી.
મને કયારે ખાલી કરીશ તું ?
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

❤ પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં...

❤ પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં...
અને બંધ આંખે સપનાઓમાં
જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!
💓 🌹 💗 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આવી જજે તું રંગવા મને
રંગાઈ જઈશું આપણે એકમેકમાં બન્ને. 
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
અમુક આભાર માને છે ,
તો અમુક આ ભાર માને છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

જયારે ખુદની વેદના કોઈ લખીને મુકતું હશે,

જયારે ખુદની વેદના કોઈ લખીને મુકતું હશે,
ત્યાં સાંભળી વાહ વાહ કેવું એને ખૂંચતું હશે.?
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
હું તને મળવા માટે
દુવા શા માટે માંગુ..?

આંખો બંધ કરતા જ તારો ચહેરો
નજર સામે આવી જાય છે !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

તારા વગર હું એટલે…લીલા વૃક્ષનુ ખરી ગયેલુ પીળુ પર્ણ જાણે.😢

તારા વગર હું
એટલે…
લીલા વૃક્ષનુ ખરી ગયેલુ પીળુ પર્ણ જાણે.😢
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------

સવારની ચાની જેમ,
આદત પડી ગઈ છે તારી !!😍🥰

મંગળવાર, 3 માર્ચ, 2020

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર,                                                                                               બાકી ધૂળેટીને તો હજુ ઘણી વાર છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
જે સામું જોવાની પણ પરવાનગી નથી આપતા,⚡
દિલ એને આંખો માં વસાવવાની ઝિદ કરી ને બેઠું છે😶
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
અભ્યાસક્રમ એમ ના થાય કદી પૂરો,
જે શાળામાં લાગણીઓનો તાસ રાખ્યો હોય છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રાત થઈ ને ફરી યાદ આવી

રાત થઈ ને ફરી યાદ આવી, કેમ કરી ને થાશે આ સવાર બસ એ જ ફરિયાદ આવી...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
એ ત્રાંસી નજર કરીને હસ્યાં, ને અમે પ્રેમ સમજી બેઠા 💕💕
હજી તો જવાબ નહોતો મળ્યો, ને અમે ગુલાબ નો ભાવ પૂછી બેઠા 💕💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે,
તું એને સમય કહે છે ને હું એને જિંદગી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે,
મારા માટે તો એ જ હોળી અને એ જ ધૂળેટી !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમજ હતી બેઉમાં ઘણી પણ,
ક્યાં પછી પડ્યું વાંકુ, યાદ કર..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કરી ને મહોબ્બત તું મને ભૂલી જાય એનું દુઃખ નથી,
પણ જ્યાં સુધી ચાલે શ્વાસ તને ભૂલીજાઉં એ હું નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

અંતનો પણ અંત હોય છે કોઈયે ક્યાં અનંત હોય છે!

પાનખર પણ એક ઘટના છે બારેમાસ ક્યાં વસંત હોય છે!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
શબ્દો જ સુઈ જાય છે રાત પડતાં,
વિચારો ને તો આખી રાત જાગવું પડે છે!
- અજ્ઞાત
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સપના ભલે સુકાં હોય,
પાણી તો રોજ
તાજું જ છાંટવું...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પ્રેમનો મહિનો પુરો થયો, હવે માર્ચનો હિસાબ ચાલુ

પ્રેમનો મહિનો પુરો થયો,
હવે માર્ચનો હિસાબ ચાલુ,
મારો પ્રેમ જમા ને તારો પ્રેમ ઉધાર. ❤
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
છુપાવીને રાખેલા એ અક્ષરો મને પૂછે છે ,
લાગણી આમ કયાં સુધી દબાવી રાખવી..?💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
આજે ખંખેરી જોયું આ હૈયું,
રજેરજમાં ફક્ત પ્રેમ જ ઊડ્યો ❤
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ !

એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ!
જે ન માંગે દોસ્ત એને ખાસ આપ!!

સોય તો છે સાંધવા તૈયાર આજ!
ફક્ત દોરા જેટલો વિશ્વાસ આપ!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ગમવા છતા …
તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સાથ કરતા યાદ મા અને
 વ્હાલ કરતા રાહ મા
જિંદગી વધુ વહી જતી હોય છે....
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

હું નથી કહેતી કે તું મને યાદ કર,

હું નથી કહેતી કે તું મને યાદ કર,
બસ જે પહેલા હતું એ યાદ કર.
ઉષા દુધાત
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
વાત ને તું આટલી સસ્તી ના કર,
પ્યાર ને તું સાવ પસ્તી ના કર,

હદય છે સાવ નાજુક નમણું,
એનાથી તું આવી મસ્તી ના કર..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારી લાગણીઓ નો છેડો એક તુ,
મારી આશા નુ કિરણ એક તુ....

હું જાઉ ક્યાય, રહુ ક્યાય,
પણ સાથે છે હમેશા એક તુ.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કંઇક તો કારણ હસે જ તો જ રણ તરસ્યું રહ્યું,

વફા ન કરી વાદળો એ કે ધરા બેવફા નીકળી...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કોઈએ પૂછ્યું યાદ આવે છે એમની,
થોડું હસીને બોલાઈ ગયું કે એટલે તો જીવું છું !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી