ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર

અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Sad Love Status સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 15 માર્ચ, 2020

તારા વગર હું એટલે…ભર વસંતે ઉજ્જળ થયેલો કેસુડો જાણે 😥

તારા વગર હું
એટલે…,
ભર વસંતે ઉજ્જળ થયેલો કેસુડો જાણે 😥
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પ્રેમ કરવો ખોટો નથી
પણ કરિયર છોડીને પ્રેમ કરવો
બહુ મોટી મુર્ખતા છે....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ભરેલાં મનની ફરીયાદ હતી.
મને કયારે ખાલી કરીશ તું ?
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

❤ પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં...

❤ પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં...
અને બંધ આંખે સપનાઓમાં
જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!
💓 🌹 💗 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આવી જજે તું રંગવા મને
રંગાઈ જઈશું આપણે એકમેકમાં બન્ને. 
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
અમુક આભાર માને છે ,
તો અમુક આ ભાર માને છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

જયારે ખુદની વેદના કોઈ લખીને મુકતું હશે,

જયારે ખુદની વેદના કોઈ લખીને મુકતું હશે,
ત્યાં સાંભળી વાહ વાહ કેવું એને ખૂંચતું હશે.?
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
હું તને મળવા માટે
દુવા શા માટે માંગુ..?

આંખો બંધ કરતા જ તારો ચહેરો
નજર સામે આવી જાય છે !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

તારા વગર હું એટલે…લીલા વૃક્ષનુ ખરી ગયેલુ પીળુ પર્ણ જાણે.😢

તારા વગર હું
એટલે…
લીલા વૃક્ષનુ ખરી ગયેલુ પીળુ પર્ણ જાણે.😢
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------

સવારની ચાની જેમ,
આદત પડી ગઈ છે તારી !!😍🥰

મંગળવાર, 3 માર્ચ, 2020

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર,                                                                                               બાકી ધૂળેટીને તો હજુ ઘણી વાર છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
જે સામું જોવાની પણ પરવાનગી નથી આપતા,⚡
દિલ એને આંખો માં વસાવવાની ઝિદ કરી ને બેઠું છે😶
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
અભ્યાસક્રમ એમ ના થાય કદી પૂરો,
જે શાળામાં લાગણીઓનો તાસ રાખ્યો હોય છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રાત થઈ ને ફરી યાદ આવી

રાત થઈ ને ફરી યાદ આવી, કેમ કરી ને થાશે આ સવાર બસ એ જ ફરિયાદ આવી...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
એ ત્રાંસી નજર કરીને હસ્યાં, ને અમે પ્રેમ સમજી બેઠા 💕💕
હજી તો જવાબ નહોતો મળ્યો, ને અમે ગુલાબ નો ભાવ પૂછી બેઠા 💕💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે,
તું એને સમય કહે છે ને હું એને જિંદગી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે,
મારા માટે તો એ જ હોળી અને એ જ ધૂળેટી !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમજ હતી બેઉમાં ઘણી પણ,
ક્યાં પછી પડ્યું વાંકુ, યાદ કર..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કરી ને મહોબ્બત તું મને ભૂલી જાય એનું દુઃખ નથી,
પણ જ્યાં સુધી ચાલે શ્વાસ તને ભૂલીજાઉં એ હું નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

અંતનો પણ અંત હોય છે કોઈયે ક્યાં અનંત હોય છે!

પાનખર પણ એક ઘટના છે બારેમાસ ક્યાં વસંત હોય છે!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
શબ્દો જ સુઈ જાય છે રાત પડતાં,
વિચારો ને તો આખી રાત જાગવું પડે છે!
- અજ્ઞાત
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સપના ભલે સુકાં હોય,
પાણી તો રોજ
તાજું જ છાંટવું...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પ્રેમનો મહિનો પુરો થયો, હવે માર્ચનો હિસાબ ચાલુ

પ્રેમનો મહિનો પુરો થયો,
હવે માર્ચનો હિસાબ ચાલુ,
મારો પ્રેમ જમા ને તારો પ્રેમ ઉધાર. ❤
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
છુપાવીને રાખેલા એ અક્ષરો મને પૂછે છે ,
લાગણી આમ કયાં સુધી દબાવી રાખવી..?💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
આજે ખંખેરી જોયું આ હૈયું,
રજેરજમાં ફક્ત પ્રેમ જ ઊડ્યો ❤
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ !

એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ!
જે ન માંગે દોસ્ત એને ખાસ આપ!!

સોય તો છે સાંધવા તૈયાર આજ!
ફક્ત દોરા જેટલો વિશ્વાસ આપ!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ગમવા છતા …
તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સાથ કરતા યાદ મા અને
 વ્હાલ કરતા રાહ મા
જિંદગી વધુ વહી જતી હોય છે....
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

હું નથી કહેતી કે તું મને યાદ કર,

હું નથી કહેતી કે તું મને યાદ કર,
બસ જે પહેલા હતું એ યાદ કર.
ઉષા દુધાત
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
વાત ને તું આટલી સસ્તી ના કર,
પ્યાર ને તું સાવ પસ્તી ના કર,

હદય છે સાવ નાજુક નમણું,
એનાથી તું આવી મસ્તી ના કર..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારી લાગણીઓ નો છેડો એક તુ,
મારી આશા નુ કિરણ એક તુ....

હું જાઉ ક્યાય, રહુ ક્યાય,
પણ સાથે છે હમેશા એક તુ.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કંઇક તો કારણ હસે જ તો જ રણ તરસ્યું રહ્યું,

વફા ન કરી વાદળો એ કે ધરા બેવફા નીકળી...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કોઈએ પૂછ્યું યાદ આવે છે એમની,
થોડું હસીને બોલાઈ ગયું કે એટલે તો જીવું છું !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

હું તો બસ ખાલી જીવી રહ્યો છું,

હું તો બસ ખાલી જીવી રહ્યો છું,
બાકી અસલમાં મારા શ્વાસ તો બીજે ક્યાંક ગીરવી મુકેલા છે...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
જેનું દિલ તૂટ્યું હોય એને જ ખબર હોય,
રાત્રે શાંતિથી સુવું કેટલું અઘરું હોય !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ખુશ રહેવા લાગ્યો છું,
જ્યારથી મેં બીજા લોકો પાસેથી
અપેક્ષા રાખવાનું છોડી દીધું !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

વાત છે સાવ અંગત કોઈ ને કહેતા નહી..!!!

વાત છે સાવ અંગત કોઈ ને કહેતા નહી..!!!
લ્યો પડી છે આપની લત કોઈ ને કહેતા નહિ...!!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ઉડ્યો પાલવ
જેમનો
એમને ક્યાં કંઈ
ખબર છે.....
💖
જઇ ને
સ્પર્શ્યો એ જેમને
પુછો
એના શું ખબર છે......???
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પ્રેમ જો નસીબમાં જ ના હોય ને સાહેબ,
તો સંજોગો તમારી વફાદારીને પણ ખોટી સાબિત કરે છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બસ એટલી અસર થશે અમારી યાદોની કે...

બસ એટલી અસર થશે અમારી યાદોની કે...
તમે ક્યારેક તો વગર વાતે મલકાશો...!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
બહું વિચાર્યું પછી ખબર પડી...
પહેલા મેક-અપ નહોતાં
એટલે બ્રેક-અપ પણ નહોતાં....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ચંદનવરણી સોળ ને
      તારા હોઠે દીધેલ તાળા.....
વિખાઈ જાસે બે હરીયાળા
        હૈયે બાંઘેલ માળા......
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ચુસકી હંમેશા સુખદ અનુભૂતિ જ કરાવે

ચુસકી હંમેશા સુખદ અનુભૂતિ જ કરાવે,
પછી એ ચા ની હોય કે ચાહની હોય.....!!!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ક્યાં મળે છે કોઈ
દુઃખને સમજવા વાળા
બસ ઠીક થઈ જશે એ જ
મળે છે કહેવા વાળા.......
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
#તુ જો લખે કવિતા
         તો હું #શબ્દો ની સાંકળ રચુ....💕💕
#તું જો કરે લાગણી
     તો હું પ્રેમ નો સુંદર #માળો રચું....,💕
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

જીંદગી કેમેરા જેવી છે

જીંદગી કેમેરા જેવી છે,
જે મહત્વનું હોય તેની પર જ ફોકસ રાખશો
તો પિક્ચર પરફેક મળશે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આપણી પાસે Contact
  તો ઘણાબધા હોય છે,
પણ મેસેજ એનો જ આવે જેની
 જિંદગીમાં આપણું મહત્વ હોય !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
જીવન જીવી લીધું છે એ આશ માં,
આવતી કાલે નવરાશની પળો મળશે માણવા... ! 
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ગમતા સંબંધમાં પૂર્ણવિરામ મૂકવાની લાચારી ન પૂછ !

અલ્પવિરામ ભૂસ્યું મેં કેટકેટલુયે વીચારી ન પૂછ !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
મને કોઈ મારી શકે એ કોઈની ઓકાત નથી,
હું તો હદયમાં અમર  પ્રેમ થઈને  આવી છું !
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ન એક થયા
ન અલગ થયા
બસ,
લાગણી થકી એકમેક માં
ઓતપ્રોત રહ્યા....💕
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ક્યારેક એની યાદ આવી જાય છે ત્યારે વિચાર આવી જાય છે

ક્યારેક એની યાદ આવી જાય છે
ત્યારે વિચાર આવી જાય છે કે
એ મારાં લાયક ન હતાં કે હું એનાં...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
અધૂરાં ઓરતાં ના
આ નકોરડા ઉપવાસ થયા...

 ન છુટકે તમારી જૂની
યાદો થી પારણા થયા..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તારા પ્રેમને ઝીલવા આ આભ પણ નાનું પડે,
ને હું નાદાન ખોબો ધરી ને ઉભો છું.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે

હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે,
મનના મેળાપની કંકોત્રી ક્યાં છપાવવાની હોય છે..!!💗
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આંશુ એ નથી જે આંખમાંથી નીકળે ને
ગાલ પર ફેલાય,
આંશુ તો એ છે જે દિલમાંથી નીકળે ને
આત્માને સ્પર્શી જાય.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
વિખેરાઈ જવાના બહાનાં તો
ઘણાં મળશે ચાલો આપણે
જોડાઈ જવાની તકો શોધીએ.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી