તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે..
દિલ માં તમારા ક્યાંય તમારા નામ નો કોઈ ઊજરડો તો હોવો જોઈ ને...

-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખુશ નસીબ છું કે મને તારી સાથે પ્રેમ થઇ ગયો...
બાકી તો લોકો ને સાત ફેરા લઇ ને પણ નથી થતો...
-Unknown
-------------------------------------------------------------------
દીલમાં પુરી સાથિયા મેં શરૂઆત કરી છે
મુહૂર્તમાં જ યાદ કરી છે તને,
મુહૂર્તમાં જ યાદ કરી છે તને,
આ જોઇ ઇશ્વરે ખુદ મને પુછયુ બહુ ગમે છે તને ?
તો તું ગમે છે અનહદ બસ તેની કબુલાત કરી લીધી. .....
તો તું ગમે છે અનહદ બસ તેની કબુલાત કરી લીધી. .....
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
કોઈ ની Life માં તમે ત્યાં સુધી જ મહત્વના છો જ્યાં સુધી એ
તમારા જેવું અથવા તમારાથી સારું પાત્ર ના શોધી લે..
જે દિવસે તે વ્યકિતને એવું પાત્ર મળી જાય છે તે દિવસ
તેના જીવન અને યાદો બન્ને માંથી તમારું અસિતત્વ મુત્યુ પામે છે..
-Unknown
-------------------------------------------------------------------
95% છોકરિયૂ સુંદર દેખાવા માટે #makeup કરે છે,
અને
5% ફક્ત આંખો માં કાજલ અને નાકમાં નથડી પહેરવાથી પણ સુંદર જ દેખાય છે
ને દીકુ તુ આ 5% મા આવે છે હો..
અને
5% ફક્ત આંખો માં કાજલ અને નાકમાં નથડી પહેરવાથી પણ સુંદર જ દેખાય છે
ને દીકુ તુ આ 5% મા આવે છે હો..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો