લવ ની ભવાઈ પાર્ટ 51
【કાશ એવું થાય】
એ સંભાળ,
તારી ભીની લટો ના પાણી ના છંટકાવ થી ઉગે મારી સવાર (કાશ એવું થાય),
રિસાઈ જાય તું કયારેક નાની અમથી વાત પર હું તને મનાવું (કાશ એવું થાય).
હું માંગુ થોડોક પ્રેમ ને અઢળક મળી જાય (કાશ એવું થાય),
કાશ કેહવાયેલી આ વાતો હકીકત થઈ જાય.
★★【પડછાયો】★★
~【hits of love】~
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો