લવ ની ભવાઈ પાર્ટ 71
એ સાંભળ,
મારા ખોમોશ પ્રેમ નો અહેસાસ છે તું,
મારી ઝુકેલી નજર સામે નું સપનું છે તું,
મારી બંધ આંખો નો પલકાર છે તું.
મારા નિ:સ્વાર્થ દિલ ની ધડકન છે તું,
મારા હૃદય નો સાચો શ્વાસ છે તું.
મારા દિલ નો સાચો પ્રેમ છે તું.
મારી પહેલી શોધ અને આખરી તલાશ છે તું.
◆◆【પડછાયો】◆◆
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો