લવ ની ભવાઈ પાર્ટ 77
એ સાંભળ
My dear love ઘણા દિવસ પછી તને એક વાત કહેવા જઇ રહ્યો છું.
તારા વગર રહેવાની કોશીષ કરું છું પણ રહી શકાતું નથી.
હવે તારી મને આદત પડી ગઈ છે.
સવારે જ્યારે તૈયાર થતો હોય ત્યારે તારી યાદ આવી જાય છે સાચું કહું તો તારી કમી બવ જ મહેસુસ થાય છે.તારી યાદ ન આવે એટલે કામ માં એટલો વ્યસ્ત રાખું છું મારી જાત ને કે તારી યાદ જ ના આવી જોયે તો પણ તારી યાદ તો આવી જ જાય છે.
બસ આજે તો તને આટલું જ કેહવું છું નકર તું કહીશ બસ તમે તો ફરિયાદ જ કરો છો બધા પાસે મારી.
★★【પડછાયો】★★
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો