લવ ની ભવાઈ પાર્ટ 94
એ સાંભળ,
(મારા દિલ ની વાત).
નથી જોતો આ સાગર ને પેલી નદી નો કિનારો,
જો મળી જાય એક નહેર નો સથવારો.
જો મળી જાય એક નહેર નો સથવારો.
હું ક્યાં કહું છું કે મારી શાયરી ના વખાણ કરો,
ક્યારેક ભરી મહેફિલ માં વાહ વાહ તો બોલ્યા કરો.
ક્યારેક ભરી મહેફિલ માં વાહ વાહ તો બોલ્યા કરો.
હું ક્યાં કહું છું મારી ખામોશી ને સમજો પણ મારા શબ્દો ની પાછળ છુપાયેલી લાગણી ને તો ઓળખ્યા કરો,
હું ક્યાં કહું છું તમારા હાથ ને હમેંશા મારા હાથો માં રાખો પણ જ્યારે તકલીફ માં હોય ત્યારે સાથ તો આપો.
હવે તો બસ એટલું જ કહીશ કે મારા જીદંગીના થોડા હસીન લમ્હા ઉધાર આપો
★★【પડછાયો】★★
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો