પુરાની યાદે પાર્ટ 1
એ સાંભળ,【કારણ શોધું છું】
યાદ તું આવે છે મને ત્યારે તારા પ્રેમ ની વ્યાખ્યા શોધું છું.
ફરવા નીકળું છું જ્યારે એકાંતમાં,
મારી અંદર તારા પડછાયા ને શોધું છું.
વાંચું છું તારું નામ હું જ્યારે તારા એ સુંદર સ્મિત ને શોધું છું.
આખી જિંદગી પ્રેમ કર્યો છે તને છતાં અલગ થઈ ને જતા રહ્યા એનું કારણ શોધું છું.
~★★【પડછાયો】★★~
નોંધઃ કઈ ફેરફાર હોય તો કેહજો ને અમુક શબ્દો બીજા ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપવા વિનંતી
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો