પુરાની યાદે પાર્ટ 4
એ સાહેબ
【સત્ય ઘટના પર આધારિત】
ક્યારેક true love માં કોઈ time pass કરી ને ચાલ્યું જાય છે,
આવા સમયે કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો મન માં ગુસ્સો જ ભર્યો રહે છે.

ત્યારે કોક બીજું life માં આવે તામરો સાથ આપવા તમારો ગુસ્સો સહન કરે અને ધીરે ધીરે like and last માં તમે એના love માં પડવા લાગો.બને એક બીજા નો પ્રેમ સ્વીકાર કરો અને પાછી life start થઈ જાય પણ એ timepass સામે વાળા નો હતો પણ આપણો તો true love જ હતો એટલે ઘણી વાર એની યાદ આવી જાય.
જ્યારે પેલા પ્રેમ ની યાદ આવે ત્યારે અતિયરે જેને પ્રેમ કરતા હોય એ ને જેમ તેમ કહી દઈએ છીએ પણ આ બધું ગુસ્સા માં જ નીકળ્યું હોય છે પણ સાહેબ એ વાત યાદ રાખજો જેને તમે અતિયરે પ્રેમ કરો છો એ ને જ તમને તમારી એકલતા માં સાથ આપીયો છે તમારુ ધ્યાન રાખ્યું છે.
તમારી હસ્યું નું કારણ બનો છે એ તમને સાચો પ્રેમ કરે છે એને પેલા પ્રેમ સાથે એની સરખામણી ના કરતા.
★★""【પડછાયો】""★★
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો