“તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.”
પૈસા ના અભાવે જગત
1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત
99% દુઃખી છે..……………
સુપ્રભાતમ્ જય શ્રી ક્રિષ્ના
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,
કાંકરાને રેતીમાં બદલાતા
વાર નથી લાગતી,
પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...
Good Morning....

ઘણીવાર સંબંધો બગડી જાય છે…
કારણો મળતા નથી
અને…
કારણો મળે છે ત્યારે સંબંધો પાછા મળતા નથી ………
સુપ્રભાતમ્ ...રાધે રાધે
કારણો મળતા નથી
અને…
કારણો મળે છે ત્યારે સંબંધો પાછા મળતા નથી ………
સુપ્રભાતમ્ ...રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો