સંબંધો બાંધતા જ વાર લાગે છે સાહેબ,
તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી છે !!
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી છે !!
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
મારી પ્રકૃતિ છે..,
દૂધમાં સાકરની જેમ ભળી જવાની...
ખ્યાલ જ ના રહ્યો..,
કે જમાનો "Sugar Free" નો છે...
❤ Good Morning❤

જીવન ને એવૂ બનાવો કે
જ્યાં તમે હોવ ત્યાં
બધા તમને પ્રેમ કરે
જ્યાંથી તમે ચાલ્યા જાઓ
ત્યાં બધા તમને યાદ કરે.'
...અને...
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.
સુપ્રભાતમ્ ...રાધે રાધે
જ્યાં તમે હોવ ત્યાં
બધા તમને પ્રેમ કરે
જ્યાંથી તમે ચાલ્યા જાઓ
ત્યાં બધા તમને યાદ કરે.'
...અને...
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.
સુપ્રભાતમ્ ...રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો