પ્રસન્ન રહેવાના બે ઉપાય છે,
જરૂરિયાતો ઓછી કરવી અને પરિસ્થિતી સાથે તાલમેળ બેસાડવો.
સુપ્રભાતમ્... રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
સુપ્રભાતમ્... રાધે રાધે
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
સુપ્રભાતમ્... રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
સુપ્રભાતમ્... રાધે રાધે
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
સુપ્રભાતમ્... રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો