માફી માંગવા થી એ સાબિત નથી
થતુ કે આપણે ગલત અને તે સાચા છે
માફી નો સાચો અર્થ એ કે આપણી પાસે સબંધ સાચવવા ની કાબેલીયત તેના કરતા વધારે છે !!!!
Good Morning .
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

જે કંઈ છે, એ બધું લાગણીનું રમખાણ છે...!!
કયાંક છે એ અખૂટ;
અને કયાંક એની તાણ છે...!
Good Morning ...Jsk
સુપ્રભાતમ્ ...રાધે રાધે
કયાંક છે એ અખૂટ;
અને કયાંક એની તાણ છે...!
Good Morning ...Jsk
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
તમે ગમે એટલા ભણેલા હોવ પણ તમારી લાગણી હંમેશા અભણ હોવી જોઈએ ! ...
Good Morning Jsk ..
સુપ્રભાતમ્... રાધે રાધે
Good Morning Jsk ..
સુપ્રભાતમ્... રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો