"પૈસા" માં જો "ગરમી" ના હોત ને તો ATM માં AC ના હોત સાહેબ.....
"સબંધ" સાચવજો વ્હાલા બાકી "પૈસા" તો બેંક પણ સાચવે જ છે.!
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

માર્ગદર્શન સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સુરજ નું કામ કરી જાય છે...
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
તો દીવાનો પ્રકાશ પણ સુરજ નું કામ કરી જાય છે...
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે,
પણ જયારે ભરોસો તૂટે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે..!
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
પણ જયારે ભરોસો તૂટે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે..!
www.diludiary.blogspot.com
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો