ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 13 માર્ચ, 2019

સદા તારો સાથ હોવો જોઇએ

હથેળીમાં ચાંદ હોવો જોઇએ
સદા તારો સાથ હોવો જોઇએ

છું માનવ ને પાત્ર છું ભૂલો ભર્યો
ગુનો હર એક માફ હોવો જોઇએ

પગે ખૂલ્લા ચાલવું છે સંગમાં
શરત રસ્તો સાફ હોવો જોઇએ

સહન થઇ જાય વેદના પીડા બધું
મા, માથાં પર હાથ હોવો જોઇએ

ખુદા, પરપોટા સમી દુનિયા અહીં
કિંચિત એનો પાસ હોવો જોઇએ

લો સપના પૂરા થયાં છે સર્વ મુજ
ખુદા તારો હાથ હોવો જોઇએ!!!!

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી