ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 22 માર્ચ, 2019

આજે છે "વિશ્વ પાણી બચાવો દિવસ...

આજે છે "વિશ્વ પાણી બચાવો દિવસ...:"
મીઠું પાણી💧 તો તમે બચાવતા જ નથી
પરંતુ
કોઈનું આંખમાં રહેલ ખારું😢 પાણી તમારા થકી  વહી ના જાય એટલું ધ્યાન રાખશો તો પણ ઘણું.
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
રંગ વગર પણ કોઈ ચહેરો થઇ શકે છે ગુલાબી,
બસ એ રાધાની જેમ એક નજરે જોવે તો ખરી !!
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
તું રંગવા આવે એમાં મને રસ નથી,.                                                                             
તું સદીઓ સુધી રંગ બની મારી સાથે રહી જાય એમાં રસ છે.
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
સળગાવ્યાં   લાકડાં ઘણાં,
પણ કામ, ક્રોધ, લોભ, મોહ ને માયા ન બાળ્યા તો હોળી શું કામની ?!!!
રંગે રંગાયા ઘણાં,
પણ હૃદયે કોરાં ધક્કાર જ રહ્યાં તો હોળી શું કામની?!!!
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
પ્રેમ કરતી સ્ત્રીને અટકાવવી અઘરી છે
જ્યારે સ્ત્રી પ્રેમમાંથી બહાર નીકળી જાય
ત્યારે ફરી તેને ત્યા સુધી લાવવી અઘરી...
〰〽 ☺માસૂમ. 🙇
www.diludiary.blogspot.com

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી