સંબંધો ની સિલાઈ જો લાગણીથી કરાઈ હશે તો, તુટવી મુશ્કેલ છે...
સાહેબ...
પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો
ટકવી મુશ્કેલ છે.....
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
સાહેબ...
પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો
ટકવી મુશ્કેલ છે.....
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
સંવેદના સતત વહેતી રહેવી જોઈએ..
ખડખડાટ હાસ્યમાં પણ...
અને રડતી આંખમાં પણ...
સુપ્રભાતમ્ ...રાધે રાધે
ખડખડાટ હાસ્યમાં પણ...
અને રડતી આંખમાં પણ...
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,
પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં હતા !!
સુપ્રભાતમ્ ...રાધે રાધે
પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં હતા !!
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો