વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ ,
એ વ્યક્તિમાં શું છે એ બહું મહત્વનું છે.
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
એ વ્યક્તિમાં શું છે એ બહું મહત્વનું છે.
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
પહેલા ક્રિકેટ માટેનો બોલ લેવા માટે 11 મિત્રો પૈસા ભેગા કરતાં હતાં
સાહેબ અત્યારે તે જ બોલ એક જ મિત્ર લાવી શકે છે પણ 11 મિત્રો ભેગા કરી શકતો નથી..
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
સાહેબ અત્યારે તે જ બોલ એક જ મિત્ર લાવી શકે છે પણ 11 મિત્રો ભેગા કરી શકતો નથી..
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
બેંક માં "પેન" બાંધે
ઝેરોક્ષમાં "સ્ટેપલર" બાંધે
છોકરીયુ "મોઢા" બાંધે
પરબ પર "ગ્લાસ" બાંધે
મોટા ઘર માં "કૂતરો" બાંધે
લાગણી કેમ નથી બંધાતી? 😊
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
ઝેરોક્ષમાં "સ્ટેપલર" બાંધે
છોકરીયુ "મોઢા" બાંધે
પરબ પર "ગ્લાસ" બાંધે
મોટા ઘર માં "કૂતરો" બાંધે
લાગણી કેમ નથી બંધાતી? 😊
www.diludiary.blogspot.com
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો