સુંદર ચીજ એમ ને એમ થોડી ગમી જાય???
સુંદરતા જોવા માટે પણ નજરની જરૂર હોય..
ના હોય કોઈ સંબન્ધ જ્યાં ત્યાં પણ લાગણી બધાંય તો...
ત્યાં ચોક્ક્સ પૂવજન્મ ના જ સંબન્ધ હોય..
કઈ પણ સ્વાર્થ વગર જે સંબન્ધ નિભાવાય એ તો
પૂર્વ જન્મ ના પુણ્યના જ લેણાં હોય...
એમ ને એમ કઈ થાય ના જીવન માં,
હા એ તો લખાયા છે એ લેખ જ હોય..
સુંદરતા જોવા માટે પણ નજરની જરૂર હોય..
ના હોય કોઈ સંબન્ધ જ્યાં ત્યાં પણ લાગણી બધાંય તો...
ત્યાં ચોક્ક્સ પૂવજન્મ ના જ સંબન્ધ હોય..
પૂર્વ જન્મ ના પુણ્યના જ લેણાં હોય...
એમ ને એમ કઈ થાય ના જીવન માં,
હા એ તો લખાયા છે એ લેખ જ હોય..
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો