ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

કહી ને કાય થોડો કરાય પ્રેમ, અહેસાસ થાય તો એ કહેવાય પ્રેમ.

કહી ને કાય થોડો કરાય પ્રેમ,
અહેસાસ થાય તો એ કહેવાય પ્રેમ.😍
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

---------------------------------------------------------------------------------------------------------------
પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા
પણ હજુ
સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!🌹 Dilu Rathod 💐
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
મારે દાખલ થવું છે તારા દિલના દવાખાનામાં,
મને પણ પ્રેમના બે ત્રણ બાટલા ચડાવી દે ને !!
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
તારી ને મારી આંખો માં છુપાયેલા પ્રેમ નું કારણ ના પૂછ...
દિલ માં લખેલ સંબંધ નું નામ ના પૂછ... ❤
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
ના એની આંખોમાં કોઈ શરારત હતી,
ના એના શબ્દોમાં કોઈ કરામત હતી.

છતાં એની સાથે અઢળક પ્રેમ થઈ ગયો,
કારણ એ કુદરતે બનાવેલ ઇમારત હતી.
😍Dilu😍Rathod😍
www.diludiary.blogspot.com

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી