ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019

સાવ લગોલગ આવીને ઉભી રહી જાણે ફળીયામાં વાવેલો આસોપાલવ..

સાવ લગોલગ આવીને ઉભી રહી
જાણે ફળીયામાં વાવેલો આસોપાલવ..
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
       ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com


-----------------------------------------------------------------------------------
આ વરસાદનું તો કઈ ખબર જ નથી પડતી..
પ્રેમ માં પડ્યો છે..🌹❤કે Break 💔 Up થયું છે એનું..🙃
❣Dilu Rathod❣
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
રૂબરૂ નથી પણ તારી સંગત ઞમે છે,
તને મળવાના શમણાં મને ગમે છે,
મંઝિલ તો જાણું છું પણ શું કરું સાગર છું,
સરિતાને મારામાં સમાવવાનું ગમે છે .
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
જોજે તૂટેલું કોઈ શમણું વાગે નહિ...!                                         
યાદો ને કેજે ચપ્પલ પહેરીને આવે.
😍Dilu😍Rathod😍
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી