ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 6 નવેમ્બર, 2019

"તું મને સાચે જ માં ભૂલી જાય છે"

"તું મને સાચે જ માં ભૂલી જાય છે"
      આજ સુધી વખાણ કરતી કલમ મારી આજે લખવા મજબુર થાય છે,
સુ યાદ નથી એ સાંજ આપણી કે એ પણ ભૂલી જાય છે,
મારી સાથેતો દુનિયા છોડવાની વાતો કરે એના માટે મને છોડી જાય છે તું કોઈ ની થઈ ગઈ એની વિચાર માત્ર થી રૂહ કાપી જાય છે,

મને તો એક તકિયો નસીબ થાય આંસુ લૂછવા એના આંસુ થી તારો દુપટો પલળી જાયછે બોલને તું મને સાચેજ માં ભૂલી જાય છે,
મારી તો સાંજ નીકળી જાયછે શરાબ પીને એ તારી આંખોના જામ થી ન્હાય છે બોલને તું મને સાચેજ માં ભૂલી જાય છે,

હું તરસુ છું માત્ર તારો અવાજ સાંભળવા તું એની સામે ગીત ગુનગુણાવે છે સુ નથિ કરતો હું પરવાહ કે તું એને દુઃખ સભળાવે છે
તું તો  મારા શ્વાસ માત્ર થી પીગળી જાય છે તો કેમ એની બાહો માં જાય છે બોલ ને તું મને સાચેજ માં ભૂલી જાય છે
સુ મારો પ્રેમ ઓછો પડે છે કે તું એની એટલી નજીક જાય છે મારા ભાગનો સમય એની સાથે રોજ વિતાય છે,
સુ તું મને સાચેજ માં ભૂલી જાય છે ?✍

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી