ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 6 ડિસેમ્બર, 2019

પાંદડું તાળી પવનને આપે છે ઝાડ પર જાણે રાસ લાગે છે ! સ્નેહ ઓછો નથી કોઈનો પણ છતાં એક જણ ખાસ લાગે છે !!

પાંદડું તાળી પવનને આપે છે ઝાડ પર જાણે રાસ લાગે છે !
સ્નેહ ઓછો નથી કોઈનો પણ છતાં એક જણ ખાસ લાગે છે !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com                         
-------------------------------------------------------------------
એમની કામણગારી કાયા નાં
     મરોડદાર વળાંકો એટલે જાણે...               
            ક્સ્યુ રાઈટીંગ માં લખેલી યૌવન ની કવિતા 💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ક્યારેક ક્યારેક એવું કરી લો ! શાયરી છોડીને મારું દિલ વાંચી લો !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નથી તારા સિંદૂર નો રંગ...
તોયે રંગાયેલી તારાથી જ છું
હા, છે તારા પ્રેમ નો રંગ...
એટલે રંગાયેલી તારાથી જ છું.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
😘सोच रहा हूँ छोड कर शायरी आपकी अदाओं पर किताब लिख दूँ ✍🏽✍🏽
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી