ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 6 ડિસેમ્બર, 2019

Google ને પૂછશો તો એ પણ નહીં કહી શકે, હૃદય જ જાણે છે ગમતા હૃદયનું સરનામું !!

Google ને પૂછશો તો એ પણ નહીં કહી શકે,
હૃદય જ જાણે છે ગમતા હૃદયનું સરનામું !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com                         
-------------------------------------------------------------------
            💕💕 હું સૂર ઢોળું ને
               તું વીણી લે તો ગીત કહેવાય....!!
                      હું શ્વાસ છોડું ને
              તું ઝીલી લે તો પ્રીત કહેવાય...!!. 💕💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
શાયરી લખવાની મજા ત્યારે આવે જ્યારે
કોઈ હૃદય થી વાંચનારું Online હોય છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કોઇકની યાદોના ભિતરમાં કાળા કેર થાય છે,
કલમ ખુદ રોઇ ઉઠે પછી જ શબ્દો શેર થાય છે.!!✨💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લાગણી અને પ્રેમ ને આચાર સંહિતા લાગુ નથી પડતી..
મન મૂકી ને વ્યક્ત કરો.!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી