ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2020

અક્ષરોના ઢગલામાંથી અઢી અક્ષર ગમી ગયા,

અક્ષરોના ઢગલામાંથી અઢી અક્ષર ગમી ગયા, એની તોલે સાચે બીજા કોઈ અક્ષર ના ચઢ્યા, એ જ અઢી અક્ષર એટલે પ્રેમ.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ડૂબી ગયા છેલ્લે ખાબોચિયામાં,
તરીને આવ્યા હતા દરિયા અનેક !!💔💔💔💔
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ચાલે છે ને મારા વગર,
વાક્ય ભલે સાવ નાનું છે,
પણ તકલીફ ઘણી આપી જાય છે !!💔💔💔💔
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી