સ્ત્રી એક એવું પાત્ર છે કે પોતાની પસંદગી થઈ નહિ
પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવે છે...
પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવે છે...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------એક પળ માં ઝીંદગી ક્યાં ખોવાઈ ગઈ,
હમણાં તો હાથ માં ખુશીઓ હતી ને જોત જોતા ક્યાં તબદીલ થઈ ગઈ,
હમણાં સમય ગુલમાં હતો એવો ભાસ થયો,
ને જોત જોતા માં હું એમાં ક્યાં ખોવાઈ ગયો,
એક નજરે જોયલું દ્રશ્ય એજ આંખો માં ડંખે તો કોણે કહેવું,
ને ત્યાં જ કોઈ દિલ ને ઘા આપે તો પ્રેમ માટે ફરી આ મોટુ મન ક્યાં થી લાવવું...
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
લાગણી જ્યારે ઓછી થતી જાય છે,
ત્યારે જવાબ ટૂંકા થતા જાય છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ત્યારે જવાબ ટૂંકા થતા જાય છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો