ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 3 માર્ચ, 2020

ધુમ્મસ ઠંડી સ્વેટર ગરમ ચા અને તું બસ આ જ તો છે મારી ગમતી ઋતુ .

ધુમ્મસ
ઠંડી
સ્વેટર
ગરમ ચા
અને તું
બસ આ જ તો છે
મારી ગમતી ઋતુ .
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
છે આ શરીરની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી લે,
તસવીર ને લાગણીની કોઈ અસર થતી નથી.💑
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
દર્દ સિવાય જિંદગી અધુરી છે,
તો પણ જીવવું જરૂરી છે.
ના કરશો અફસોસ “તમારી જિંદગી” પર,
કેમકે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધુરી છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી