ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 3 માર્ચ, 2020

કરું છું પ્રતિક્ષા હુ તારી ને પરીક્ષા કરે છે તું મારી.

કરું છું પ્રતિક્ષા હુ તારી ને પરીક્ષા કરે છે તું મારી.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પ્રેમ માં પામી જવું કે મળી જવું મહત્વનું નથી
પ્રેમ કરતા રેહવુ મહત્વનું છે 💕💕💕💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તેઓ અમને પુછી બેઠા ,
શબ્દોથી વિંધાવુ ગમશે ,
કે આંખોથી કત્લ થવુ ગમશે .

અમે હસતા હસતા ,
કહીં દીધું કરી દો સ્પર્શ,
અમને તો લજામણીની જેમ,
બીંડાઈ જવું ગમશે .
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી