ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 15 જુલાઈ, 2017

હજુય આશ છે તારી....ક્યારેક થાય કે બધા સાથે લડીને તને મારી કરી લઉં.

હજુય આશ છે તારી....ક્યારેક થાય કે બધા સાથે લડીને તને મારી કરી લઉં..
પણ હું એવું નહી કરું..કારણકે, લડીને પામી લેવા કરતા હું ઇચ્છીશ કે ઇશ્વર મને સામેથી આપે....
એના માટે કસોટીઓ પણ આપવી પડશે ને , તો તૈયાર છું હું...પણ ફક્ત તારી માટે...
અને ગાંડી!! પ્રેમ જો સરળતાથી મળી જાય તો પછી ઇતિહાસ કેવી રીતે બને...હંમમમમ....
હા, યાદ છે મને કે આપણે કોઈ ઈતિહાસ નથી બનાવવો...બસ એક નાની ને આપણી પોતાની દુનિયા બનાવવી છે...
અને સાચું કહું; હું તો આપણી એ દુનિયામાં જ જીવું છું....ત્યાં રોજ તને મળું છું...
તને પામું છું...ને બસ, તને જ ચાહું છું...

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી