ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 15 જુલાઈ, 2017

સાદગીનો શ્રુંગાર તને શોભે છે,

સાદગીનો શ્રુંગાર તને શોભે છે,
              કંઈક અલગ તારી અદા મને લોભે છે,
તારું મુખડું મારા મનમાં રમે છે,
             એટલે જ તો મારું દિલ તારા તરફ નમે છે.
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
        તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં; 
તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,
            એકાદ પત્ર તુય લખે જો જવાબ માં.

-Unknown 
-------------------------------------------------------------------
વાંસળી માંથી વીખુટો પડી ને એક સુર ઢુંઢે કદમ્બ ની છાંય,
વ્રજની રજ ને ઢંઢોળી ને પુછે મારા માધવને જોયો છે તે ક્યાય...?
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પાસવર્ડ થી લઈ ને  વોલ પેપર સુધી
"કોઈ"નુ છવાઈ જવુ એટલે  પ્રેમ..
-Unknown
-------------------------------------------------------------------
તમેય  પણ ખરા છો, શ્વાસ તો લેવા દયો..
આંખ ખોલી નથી ને  યાદ  આવી જાવ છો.. !
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી