લવ ની ભવાઈ પાર્ટ 65
એ સંભાળ,
પાંપણેથી સરકતા આંસુ ઓમાં મીઠાસ વર્તાય તો લાગે તું છો.
જ્યારે પ્રેમ શબ્દ લખતા મોઢું મલકાય તો લાગે તું છો.
જયારે બેચેન હોવ અને હૃદય મારુ ધક ધક થવા લાગે તો લાગે તું છો.
ખુલ્લી આંખે જ્યારે સપનું દેખાય તો લાગે તું છો.
આ બધું લખતા કોઈ નવી યાદ ગૂંથાય તો લાગે તું છો.
તું જ્યાં છો ત્યાં ખુશ છો બસ મારી આસપાસ તું જ છો.
★★【પડછાયો】★★
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો