*લવ ની ભવાઈ પાર્ટ 66*
એ સંભાળ,
【તું મને પ્રેમ કરે કે ના કરે】
【તું મને પ્રેમ કરે કે ના કરે】
મારી આંખો હંમેશા તારો ચહેરો જોવા તરસશે,
મારા દરેક શ્વાસ માં તારી યાદો વહેશે.
મારા દરેક શ્વાસ માં તારી યાદો વહેશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】
મારી દરેક ધડકન પર હંમેશા તારું જ નામ રહેશે,
મારી જીંદગી તારા વગર હંમેશા અધૂરી જ રહેશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】
મારા દિલ ને હંમેશા તારા પ્રેમ ની આશા રહેશે,
મારુ દિલ છેલ્લી ધડકન સુધી તારો ઇન્તેજાર કરશે.
મારુ દિલ છેલ્લી ધડકન સુધી તારો ઇન્તેજાર કરશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】
★★【પડછાયો】★★
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો