લવ ની ભવાઈ પાર્ટ 67.
એ સંભાળ,
【છોડી ને જવાનું કારણ શોધું છું】
યાદ તું આવે છે મને ત્યારે તારા પ્રેમ ની વ્યાખ્યા શોધું છું.
ફરવા નીકળું છું જ્યારે એકાંત માં મારી અંદર તારા પડછાયા ને શોધું છું.
વાંચું છું તારું નામ જ્યારે તારા એ સુંદર સ્મિત ને શોધું છું.
આખી જિંદગી પ્રેમ કર્યો છે તને છતાં છોડી જતા રહ્યા એનું કારણ શોધું છું.
◆◆【પડછાયો】◆◆
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો